Tuesday, August 26, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ટીંબડી ગામેથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો: એક ફરાર 

મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં આવેલ જગદીશભાઇ ભગવાનજીભાઈ પટેલની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૯૧ બોટલો તથા બીયર ટીન -૨૪ મળી કુલ કિં રૂ. ૪૯,૬૪૩...

મોરબીની ત્રાજપર ચોકડી પાસે યુવક પર એક શખ્સનો છરી વડે હુમલો 

મોરબી શહેરમાં આવારા તત્ત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીની ત્રાજપર ચોકડી નજીક સામુ જોવા બાબતે એક શખ્સે યુવકને ગાળો...

શહેનશાહે હજરત અશાબા પીર (ર.અ.) મુબારકના ઉર્ષની તડામાર તૈયારીઓ શરૂ 

શહેનશાહ મોડપર વોહે દબદબા તેરા કભી માયુસ નહી હોતા મનને વાલા તેર દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત અશાબા પીર સરકારનો ઉર્ષ મુબારક...

ખેલ મહાકુંભ: યોગાસન સ્પર્ધામાં અકાય યોગ શાળાના બાળકોએ ગોલ્ડ મેડલ જીત્યો 

મોરબી: ખેલ મહાકુંભ ૩.૦ જિલ્લા કક્ષામાં ૧૪ ના બાળકો માટે યોગાસન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અકાય યોગ શાળાનાં ઝાલરિયા રુદ્ર ૦૨ ગોલ્ડ મેડલ,...

હળવદમાંથી ખોવાયેલા ૦૭ મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત કરાયાં 

હળવદ: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત "CEIR" પોર્ટલના ઉપયોગથી હળવદ માથી આશરે કિ.રૂા. ૧,૨૭, ૯૯૭/- ની કિંમતના ૦૭ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને...

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંચારી રોગચાળા નિયંત્રણની સમીક્ષા બેઠક યોજાઇ

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સંચારી રોગ અટકાયતની જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત...

મોરબીમાં કરુણા હેલ્પલાઈને બીમાર શ્વાનને નવજીવન આપ્યું

સમગ્ર રાજ્યમાં બીમાર, વૃદ્ધ, દિવ્યાંગ, અબોલ જીવોની સારવાર માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન કાર્યરત છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ ૧૯૬૨ કરુણા...

જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા મોરબી જિલ્લા માટે નાબાર્ડનો ક્રેડિટ પ્લાન જાહેર કરાયો

મોરબી જિલ્લામાં ગ્રામીણ ધિરાણ આયોજન માટેનો રોડમેપ અને વર્ષ ૨૦૨૫-૨૬ માટે સંભવિત લિંક્ડ ક્રેડિટ પ્લાન (PLP) નું જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું...

ટંકારાના હરીપર ગામના યુવકને હનીટ્રેપમા ફસાવી રૂપિયા પડાવનાર ગેંગને ટીપ આપનાર શખ્સ ઝડપાયો

ટંકારા તાલુકાના હરીપર ગામના ઇસમને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધમકી આપી અપહરણ કરી મારમારી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ગેંગના મુખ્ય ટીપ આપનાર...

પોલીસ લાઇન કુમાર તાલુકા શાળા મોરબી દ્વારા વાવડી ખાતે ક્રિકેટ પ્રીમિયર લીગ યોજાઈ 

મોરબી: શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા મોરબી દ્વારા બેગલેસ ડે અંતર્ગત પોલીસ લાઈન પ્રીમિયર ક્રિકેટ લીગનું આયોજન વાવડી ખાતે આવેલ બોક્સ ક્રિકેટમા કરેલ. જેમાં...

તાજા સમાચાર