Tuesday, January 13, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ઘુંટુ ગામની સીમમાં પાણીની ખાડમા ડૂબી જતાં યુવકનું મોત

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં વગડીયા વિસ્તારમાં રવીસ પેપરમીલના કારખાના સામે આવેલ પાણીની ખાડમા ડૂબી જતાં યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના...

મોરબીમાંથી વિદેશી દારૂની આઠ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પરસુરામ પોટ્રીના ગ્રાઉન્ડમાં જાહેરમાં વિદેશી દારૂનુ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની આઠ...

ટંકારા: મીતાણા ડેમ-૧ પાસે આવેલ વાડીમાં રહેતા યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો 

ટંકારા તાલુકાના મિતાણા ડેમ -૦૧ નજીક આવેલ વાડીમાં રહેતા યુવકને ત્રણ શખ્સોએ કોઈ કારણસર લોખંડના પાઇપ વડે માર મારતાં આરોપીઓ સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં...

મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે જિલ્લામાં ત્રણ પરીક્ષા કેન્દ્રો પર મોક ટેસ્ટ યોજાશે

ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Group "D" (Level-1) नी એસ.એસ.સી./આઈ.ટી.આઈ./ડિપ્લોમા પાસ થયેલ હોય તેવા અને ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો માટે...

પાણી વગરની ટંકારા નગરપાલિકા: મહિલાઓએ થાળી વગાડી કરી પાણીની માંગ

ટંકારાની લક્ષ્મીનારાયણ નગર સોસાયટી -૦૫મા છેલ્લા કેટલાક દિવસોથી પાણી નહી મળતા મહિલાઓનુ ટોળુ ટંકારા નગરપાલિકા ખાતે ધસી આવ્યું હતું અને મહિલાઓએ થાળી વગાડી વિરોધ...

આઈસીડીએસના દલડી સેજાના ગાગીયાવદર ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ‘પ્રોજેક્ટ અભિમન્યુ’માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં...

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરાયું

આજે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા સાત્વિક ક્લિનિક, શિવમ પ્લાઝા, મહેન્દ્રનગર ખાતે વિનામૂલ્યે કાયમી પાંચમું ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ સેન્ટરનું ક્લબના પ્રમુખ કેશુભાઈ...

બેદરકારી : ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં બાળકનું મોત

મોરબીમાં મોટી ફી ઉઘરાવી પ્રાઇવેટ સ્કૂલોમાં સ્વિમિંગ સહિત અન્ય ઘણી બધી એક્ટિવિટી શીખવાડવામાં આવતી હોઈ છે ત્યારે આવીજ એક પ્રાઇવેટ સ્કૂલ આવેલી છે જેનું નામ...

હળવદના રાતાભેર ગામે પત્નીએ ખેતી કામ કરવા ઠપકો આપતાં પતીએ ઝેરી દવા ગટગટાવી

હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં રમેશભાઈ ઇશ્વરભાઇ પટેલની વાડીએ યુવકની પત્નીએ યુવકને ખેતી કામ કરવા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ઝેરી દવા પી...

મોરબી કબીર ટેકરી નજીકથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધી ફક્ત નામની રહી છે ત્યારે મોરબી કબીર ટેકરી પાસેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...

તાજા સમાચાર