Thursday, August 14, 2025
- Advertisement -spot_img

મોરબી

મતદારો વચ્ચે થી ગુમ થયેલા નેતાઓ દેખાતા થયા 

મોરબી નગરપાલિકાને 30 ઓક્ટોબર 2022ની ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટની ટકોર અને ચાલી રહેલી સુનાવણીના પગલે 11 એપ્રિલ 2023ના રોજ સુપરસીડ (ડિસ્કોલિફાઇડ) કરવામાં...

હળવદના રણમલપુર ગામમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા 

હળવદ તાલુકાના રણમલપુર ગામે પ્રભુભાઈ ભગવાનભાઈ વિરાણીના મકાનના પાછળના ભાગે ઇલેક્ટ્રિકના ટી.સી.ની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

માળીયા ફાટક પાસે પેસેન્જર ઓછા વધતા ભાડા બાબતનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો

મોરબી માળિયા ફાટક પાસે વડવાળા ચાની કેબીન પાસે યુવક સિએનજી રીક્ષા ભાડામાં ચલાવતો હોય અને આરોપી પોતાના ભાઈની રીક્ષા તથા તેનો ભાણેજ પણ રીક્ષા...

મોરબીના કાલીકા પ્લોટ નજીકથી ચોરાવ બાઈક સાથે રીઢો ચોર ઝડપાયો 

મોરબીના કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ પરથી ચોરીના મોટરસાયકલ સાથે રીઢા બાઈક ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસને...

પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા ઈસમને ઝડપી લતી માળિયા પોલીસ

માળીયા (મીં) પોલીસ સ્ટેશના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે. માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફ...

મોરબીમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓએ 30 જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) હેઠળ સહાય મેળવતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, યોજના હેઠળ સહાય મેળવનાર લાભાર્થીઓએ...

21 સપ્ટેમ્બર સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના 8 ટાપુઓ પર પ્રવેશબંધી

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી, આ ટાપુઓમાં...

મોરબી ઘટક-૨ ના ખાખરાળા સેજાના ટીંબડી ગામ આંગવાડી ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક...

મોરબી શહેરભરમાં અજવાળા પથરાયા પરંતુ બાપા સીતારામ ચોકમાં અંધારું યથાવત 

બાપા સીતારામ ચોકમાં આવેલ સ્ટ્રીટ લાઈટોનો પોલ જોઈ રહ્યો છે સ્ટ્રીટ લાઈટની રાહ મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૦ સર્કલ અને ચોકમાં લાઈટોથી ઝગમગતા થયા...

એ ટુ ઝેડ ફાયર સેફ્ટીનુ સોલ્યુશન એટલે ઓરેલિયસ ફાયર કંપનીનાં સાધનો; આજે જ વસાવો 

આગ લાગે ત્યારે કૂવો ખોદવા કેમ જવાનું ? આજે જ લગાવો ઓરેલિયસ કંપનીનાં ફાયર સેફ્ટી સાધનો પેપરમિલ, સિરામિક ઉદ્યોગ, કેમિકલ કંપની, સ્કૂલ કોલેજ, હોસ્પિટલ,પેટ્રોલ પંપમાં...

તાજા સમાચાર