Saturday, August 30, 2025
- Advertisement -spot_img

મોરબી

ઓમ શાંતિ સ્કૂલના જૂના મિત્રો સાથે Reunionનો પ્રોગ્રામ યોજાયો

છેલ્લા ૫ વર્ષ થી દર વર્ષ આ આયોજન કરવામાં આવે છે. મિત્રો મળવાનો મોકો મળે અને જૂની યાદો તાજી કરી પાછા બાળપણનો અનુભવ થાય...

મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ સહિતના રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી 

ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તા. ૨૬ માર્ચ - ૨૦૨૫ સુધી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી...

મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે આગામી 26 માર્ચ સુધી વન-વે જાહેરનામું બહાર પડાયું

મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને...

મોરબી જિલ્લામા મકરસંક્રાંતિ પર્વ નિમિતે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

મોરબી જિલ્લામાં આગામી ૨૦ જાન્યુઆરી સુધી ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્ન ખરીદ-વેચાણ / ઉડાડવા પર પ્રતિબંધ આગામી ૧૪-૦૧-૨૦૨૫ ના મકારસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ઉતરાયણ જેવા...

માળીયા ત્રણ રસ્તા પાસેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા મીયાણા ત્રણ રસ્તા પાસેથી એક ઇસમને હાથ બનાવટી તમંચા (હથીયાર) સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે. માળીયા મીયાણા પોલીસને સંયુકત રાહે ખાનગી બાતમી...

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારતા પ્રાથમિક શિક્ષકો

માધવ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પ્લાસ્ટિક મૂક્ત શાળા અભિયાન અંતર્ગત ગુજરાતના ૧૩૦ જેટલા શિક્ષકો દ્વારા ૩ લાખ પ્લાસ્ટિક બોટલોમાં નકામું પ્લાસ્ટિક ભરી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં...

મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો

યોગ નિર્દશન, ઉકાળા વિતરણ, આયુર્વેદિક દવા વિતરણ, હોમીયોપેથી કેમ્પ, ઔષધિ પ્રદર્શન સહિતે લોકોમાં આકર્ષણ જગાવ્યું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-રાજ્ય સરકાર, નિયામક, આયુષની કચેરી- ગાંધીનગર...

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મોરબી પરશુરામધામ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબી પરશુરામધામ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહસમાજ નો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 1 થી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીને સન્માનિત કરવામાં...

મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં 

મોરબીના વીસીપરા રણછોડનગરમા શાંતીવન સ્કૂલ પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી...

મોરબીના ઉંચી માંડલ ગામે કારખાનાની ગટરમાં પડી જતા બાળકીનું મોત 

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે લક્ષ્ય સિરામિક કારખાનાની ગટરમાં પડી જતા એક વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ...

તાજા સમાચાર