Tuesday, December 23, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના કવાડીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 49 બોટલ ઝડપાઇ: આરોપી ફરાર 

હળવદ તાલુકાના કવાડીયા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૯ કિં રૂ‌. ૯૭૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર...

“રક્તદાન મહાદાન” : હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 

મોરબીમા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કપોરીવાડી અને શિયાળની...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

મોરબીના સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૪ બોટલ કિં રૂ‌. ૧૪,૪૯૨ નો મુદામાલ સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી...

હળવદના સુસવાવ ગામે નર્મદા કેનાલમાં રાખેલ 06 ઇલેક્ટ્રિક મોટરની ચોરી

હળવદ તાલુકાના સુસવાવ ગામની ગોરાસરી નામે ઓળખાતી સિમમા ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાં રાખેલ ખેડૂતોની ૦૬ ઈલેક્ટ્રીક મોટર કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ...

હળવદ: સ્ટોક એક્સચેન્જમા રોકાણ કરવાની લાલચ આપી ડોક્ટર સાથે 48.14 લાખની ઠગાઇ 

મોરબી જીલ્લામાં રહેતા વેપારીઓ તેમજ અનેક અન્ય લોકો ફ્રોડ આચરતા ઠગોના શિકાર બની ચુક્યા છે ત્યારે હળવદના એક ડોક્ટર પણ આ ઠગોની ઝપટે ચડી...

હળવદમાં જીલ્લા‌ મેજીસ્ટ્રેટનના જાહેરનામોનો ભંગ કરનાર હોટલ સંચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા હોટલ સંચાલકને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ હળવદ પોલીસે ગુન્હો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે. હળવદ પોલીસ સ્ટેશનના...

મોરબીમાં ઇકો કારમાંથી 5.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર 

મોરબી રણછોડનગર મેઇનરોડ જલારામપાર્ક તથા અમૃતપાર્કની વચ્ચે રોડ ઉપરથી મારૂતી ઇકો ગાડીમાંથી ઇંગ્લીશદારૂની કુલ બોટલો નંગ-૮૫૨ કિ.રૂ. ૫,૮૮,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ....

શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ શનાળા રોડ મોરબી અને ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

આ કેમ્પમાં 103 લોકોએ રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ શનાળા રોડ મોરબી અને ઉમા ટાઉનશિપ પરિવાર મોરબી-૨ ના સંયુક્ત ઉપક્રમે...

મોરબીમાં કાલે બુધવારે વિવિધ વિસ્તારોમાં વીજ કાપ

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં તારીખ ૧૯/૧૧/૨૦૨૫ બુધવારના સમય ૦૭:૦૦ થી ૧૫:૦૦ સુધી વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે....

મોરબીના સામાકાંઠે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી 1.23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ટી.કે. હોટેલ પાછળ આવેલ ભારત રોડ વે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 60 બોટલ જેની કિંમત રૂપિયા 1,23,480 નો મુદામાલ સિટી...

તાજા સમાચાર