Monday, May 5, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયાના મોટી બરાર ગામે ઇકો કારમાંથી વિદેશી દારૂની 36 બોટલો સાથે એક પકડાયો

માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામના પાણીના ટાંકા પાસેથી ઈકો કારમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલો સાથે એક ઈસમને માળિયા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે...

મોરબીના ગાળા ગામે IPLની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઝડપાયાં

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં બ્રીઓટા પેપર મીલ પાસે આઇપીએલ ૨૦૨૫ ની CSK -DC ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રમાડતા બે ઈસમોને મોરબી...

હળવદ: ગામમાં હવા કેમ કરે છે કહી યુવકને એક શખ્સે ફટકાર્યો

હળવદ આંબેડકર સર્કલ પાસે ગોસાઈ સીંગ સેન્ટર દુકાન બહાર યુવકને એક શખ્સે બોલાવી તું કેમ ગામમાં હવા કરેશ અને છોકરીઓ સામે જોવે છે તેમ...

મોરબીના સોખડા ગામે પ્રૌઢને 11 શખ્સોએ મારમાર્યો

મોરબી તાલુકાના ગામના ગેટ પાસે જી.એન.એફ.સી. નજીક પ્રૌઢે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ નોંધાવી હોય જેનો ખાર રાખી ત્રણ મહિલા સહિત ૧૧ શખ્સો લાકડાના...

મોરબીમાં કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ સુરતથી ઝડપાયો

મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ ફેમ સીરામિક કારખાનામાંથી અપહરણ થયેલ ભોગબનનારને શોધી આરોપીને સુરતથી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા લગધીરપુર રોડ...

જુની ખીરઈ ગામે બે માથાભારે શખ્સોના ગેરકાયદેસર મકાન તોડી દબાણ દૂર કરતી માળિયા પોલીસ 

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના શરીર સંબધી પ્રોહીબિશનના ગંભીર ગુનામાં સંડોવાયેલ બે આરોપીના જુની ખીરઈ ગામે ગેરકાયદેસર મકાન તોડી પાડી માળીયા મીયાણા પોલીસ દ્વારા કાયદેસરની...

સીમા જાગરણ મંચ મોરબી દ્વારા “રાષ્ટ્ર આરાધન” વિષય પર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો

આજે સીમા જાગરણ મંચ મોરબી દ્વારા "રાષ્ટ્ર આરાધન" વિષય પર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગના માનનીય...

બહારના રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથીયાર અંગેના પરવાના મેળવતા આઠ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી:9 હથિયાર જપ્ત

મોરબી: મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ-૦૮ ઇસમો પાસેથી કુલ-૯ હથિયાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી મોરબી એસ.ઓ.જી. પોલીસે હાથ...

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વેચ્છીક/રદ્દ થઈને ખાલી પડેલ 35 આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરાશે 

મોરબી શહેરના મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-1 પ્રકારના નિર્માણ થયેલ કુલ-૬૮૦ આવાસ પૈકી ૩૫ આવાસ સ્વેચ્છીક/રદ્દ થઈને ખાલી...

મોરબી મહાપાલિકા દ્વારા આવાસ યોજના અન્વયે BLC ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ(મેળા)નું આયોજન સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ...

તાજા સમાચાર