Friday, August 15, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયા (મીં) માંથી વિદેશી દારૂની 96 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી વિદેશી દારૂની ૯૬ બોટલ કિં રૂ. ૬૩,૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

મોરબીમાં વ્યાજખોરોનો આતંક યથાવત: બળજબરી પૂર્વક પૈસા કઢાવવા વેપારીને ચાર શખ્સોએ પાઇપ વડે મારમાર્યો 

મોરબી શહેરમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે. મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામા મોરબી જીલ્લા પોલીસ ક્યાંક નિષ્ફળ નીવડી છે. જેના કારણે વ્યાજખોરો માથુ ઉચકી રહ્યા...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરાઈ 

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે અંતર્ગત બાલમેળો તેમજ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી મોરબી: વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવન કૌશલ્યનો જ્ઞાન મળે,વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ...

શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરાઈ 

મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના સભા- બાલસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ...

ટંકારા નજીક થયેલ લૂંટના ગુન્હામાં વધુ એક આરોપીની ધરપકડ

ટંકારા ખજુરા હોટલના પાર્કિંગમા થયેલ લુંટના ગુન્હાના વધું એક ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. તેમજ આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી...

મોરબીની પ્રજા સુવિધાઓ માંગી રહી છે અને સાંસદ છે ગુમ!

તમારા વિસ્તારમાં તમારા સાંસદ ક્યારે આવ્યા ? સાંસદની ચૂંટણી વખતે શેરીએ ગલીએ મતની ભીખ માંગતા મોરબી કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા જોવા મળતા હતા પરંતુ...

મોરબીના વિસીપરામા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 60 બોટલ ઝડપાઇ; આરોપી ફરાર

મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિં રૂ. ૮૪૦૦૦ નો મુદામાલ મોરબી એલસીબી...

મોરબીના નવા મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી તાલુકાના નવા મકનસર ગામે મેઇન શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબી હળવદ હાઈવે પર પાંચ પશુઓને હડફેટે લેનાર થાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ 

મોરબી હળવદ હાઈવે રોડ ઉપર ઉંચી માંડલ ગામની સીમમાં નેકસોન સીરામીક કારખાના સામે રોડ ઉપર પ્રૌઢની પાંચ ભેંસને થાર કારના ચાલકે હડફેટે લેતા ત્રણ...

પ્રજા જાગૃત થઈ તેનો કે પછી ગોપાલ ઇટાલીયા નો ખોફ ! મિટીંગોના ધમધમાટ

પ્રજાની યાદ હવે કેમ આવી ..પ્રજા જાગી અને સુવિધા માંગી રહી છે એટલે કે ગોપાલ ઇટાલીયા મોરબી આવી પોલ ના ખોલે એટલે કે પછી...

તાજા સમાચાર