બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કરી માનવધર્મ નિભાવ્યો
મોરબી ખાતે તા ૧૩ ના રોજ ફરી એકવાર મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને મહેશ્વરી પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે...
વાંકાનેર: વાંકાનેરમાં પોલીસે નિયમભંગ કરનાર ત્રણ સ્પાના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ દિવાળીના તહેવારો નજીક...
મોરબી: મોરબીના વાવડી રોડ જનકનગર સોસાયટીમાં જાહેર રોડ પર નજીવી બાબતે બોલાચાલી કરી બે પક્ષો વચ્ચે મારામારી થતા બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી...
ગ્રાહકોની જાગૃતિ અને સુરક્ષા માટે સરકાર વર્ષે ૨૦ કરોડનો ખર્ચ કરે છે- કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
ગ્રાહકની સુરક્ષા માટે ગુજરાત રાજ્યમાં ૫૩ ગ્રાહક સુરક્ષા મંડળ...
વિરાટનગરના બુટ ભવાની મંદિર ખાતે પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલા સન્માન સમારોહ સંપન્ન
મોરબી: અસત્ય ઉપર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય એવા દશેરાના પર્વ...