Friday, August 15, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા સમારકામ કરાયું

વિવિધ માર્ગો પર પેચવર્ક, મેટલવર્ક અને સર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી જિલ્લામાં ચોમાસામાં વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઝડપી,...

મોરબીમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધીની લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી...

હળવદના જુના દેવળીયા ગામે જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની બામણીયા નામે ઓળખાતી સીમમાં વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં ઘરેણાં ચોરીની શંકા કરી પતિએ પત્ની પર કર્યો હુમલો

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ નવલખી રોડ પર યોગીનગરમા ઘરમાંથી ઘરેણાંની ચોરી થયેલ હોવાની શંકા રાખી પતિએ તેની પત્નીને ઢીકાપાટુનો મુંઢમાર મારી પત્નીને એસીડ નાખી...

મોરબીમાં મારામારી તથા વ્યાજના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં મારામારી તથા વ્યાજના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. મોરબી સીટી...

ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સૌ પ્રથમ મગજ નો...

મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી...

વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી,...

હળવદના જુના ઇશનપુર ગામે વૃદ્ધ પર 19 શખ્સોનો ધોકા પાઈપ વડે હુમલો

હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય જેમાં વૃદ્ધ તથા તેમના સમાજના લોકો સરપંચ તથા સભ્યોમાં ઉભા રહેતા આરોપીઓને તે ન ગમતા...

ટંકારાના ગજડી ગામના આધેડને એક શખ્સે ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની આપી ધમકી

ટંકારાના ગજડી ગામના આધેડે મહિલા સાથે લીવ ઇન રીલેશનશીપ નો કરાર કરેલ હોય જેથી જુદી જુદી કોર્ટ મેટર ચાલતી હોય જેમાં આધેડના ફોન પર...

તાજા સમાચાર