Sunday, November 9, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના સરવડ ખાતે રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા કે.પી. હોથી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, સરવડ ખાતે જાતીય અને પ્રજનન આરોગ્ય તથા રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય...

મોરબી ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહનો આજથી પ્રારંભ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મોરબી ખાતે તારીખ 8 થી 12 સપ્ટેમ્બર 2025 દરમિયાન કૃષિ ટેકનોલોજી સપ્તાહ ઉજવવામાં આવનાર હોય તે અંતર્ગત...

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજય

મોરબી શહેર અને વાડી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે સહકારી મંડળી કાર્યરત છે. જેમાં શિક્ષકોને ફિક્સ્ડ ડિપોઝીટ અને લોનની સુવિધાઓ આપવામાં આવે...

મોદી સરકારના GSTમા દરોના ઘટાડાના નિર્ણયને મોરબી GIDC ઈન્ડસ્ટ્રીઝ એસો. પરિવારે આવકાર્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા હાલમાં GST ના દરોમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે સરાહનીય છે. જે ઉદ્યોગકારો થી માંડીને...

મોરબી ને.હા. પર વરસાદના લીધે ખાડા પડવાથી આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર ભષ્ટ્રાચારનાં આક્ષેપ

મોરબીમાં ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે પરથી અનેક વહાનો અવરજવર કરે છે. આ હાઈવે માળીયા ફાટક ઓવરબ્રિજ થી માળીયા શહેર સુધી થોડાજ વરસાદમાં પાણી...

મોરબીના વીશીપરામા જુગાર રમતા નવ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના વીશીપરા મેઇન રોડ કુબેર આઇસ ફેક્ટરીની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમોને રોકડ રૂપિયા ૯૦૫૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન...

ટંકારા નજીક ખેતરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા 

ટંકારા તાલુકાના ખીજડીયા ગામથી ઘુનડા ગામ તરફ જતા રોડ ઉપર આવતા રોડની ડાબી બાજુના ખેતરમાં ઓરડી પાસે એકઢાણીયાની બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને...

હળવદનો બ્રાહ્મણી-1 ડેમ 100% ભરાયો; 15 ગામોને એલર્ટ

હળવદ તાલુકાના ગોલાસણ ગામ પાસે આવેલ હરપાલ સાગર (બ્રહ્માણી-1) ડેમ લેવલ મુજબ 100% : ભરાઈ ગયેલ છે તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોય વધારાનું...

ટંકારાના નસીતપર પાસે આવેલ ડેમી -૦૨ ડેમનો એક દરવાજો એક ફુટ ખોલાયો

ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-૨ સિંચાઈ યોજનાની ઉપરવાસમા પાણીની આવક ચાલુ હોઇ, ડેમની સંગ્રહશક્તિના 100 % ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની...

મોરબીના લખધીરપુર પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળ્યો

ગયકાલે મોરબીના લખધીરપુર નજીક કેનાલમાં કોઈ કારણસર યુપીનો યુવક ડૂબી ગયો હતો આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે...

તાજા સમાચાર