Friday, May 16, 2025
- Advertisement -spot_img

મોરબી

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ માં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબી ના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબી ની દરેક જરૂરિયાત સમયે ખડેપગે...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની 25 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના સામા કાંઠે અરીહંત નગરમાં રૂષીકેશ વિદ્યાલયની બાજુમાંથી ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

હળવદના સાપકડા ગામે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં સામસામે ફરીયાદ નોંધાઈ

હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે ડુંગર સિમમા બકરા ચરાવવા બાબતે બબાલ થતા સામે એક બીજા પર કુવાડી,લાકડી તેમજ પથ્થર વડે મારમારી કરી હતી. ત્રણ...

માળિયાના વેણાસર ગામેથી બાઈકની ચોરીની ફરીયાદ નોંધાઈ

માળિયા (મી): માળિયા તાલુકાના વેણાસર ગામે ફરીયાદીના વંડા પાસે બહાર પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની માળિયા...

મોરબીમાં સીલીકોસીસ રોગથી થયેલ મૃત્ય અંગે કલેક્ટરના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

સમાચાર પત્રમાં પ્રસિધ્ધ થયેલા સીલીકોસીસના નામ રોગથી મરણ પામેલ કુલ ૩ વ્યકિત અંગે પ્રસિધ્ધ થયેલ અહેવાલ અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં આજરોજ જરૂરી બેઠક આયોજન કરવામાં...

આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ: બેનરો હટાવાયા

લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ આજે શનિવાર બપોરે ૩ વાગ્યા થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે. જેને લઈ મોરબી જિલ્લા વહીવટી તંત્ર...

ચોપાનિયા, ભીંતપત્રો, પોસ્ટરો વિગેરેના મુદ્રણ અંગે જાહેરનામું બહાર પડાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મોરબી જિલ્લામાં આવતા અને છાપકામ અંગેની કામગીરી કરતા તમામ મુદ્રકો માટે ચોપાનીયા, ભીંતપત્રો, પત્રિકાઓ, પોસ્ટરો વિગેરેનું મુદ્રણ અને પ્રકાશન લોક...

મોરબી જીલ્લામાં આવતી ત્રણ વિધાનસભા વિસ્તારના ૮.૨૮ લાખ મતદારો મતદાન કરશે

લોકસભા સામાન્ય ચુંટણી માટે મુખ્ય ચુંટણી આયુક્ત દ્વારા આજે પત્રકાર પરિષદ કરીને તારીખોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતની તમામ ૨૬ બેઠક માટે આગામી ૭...

મોરબી આડેધડ કચરો ફેંકતા વેપારીઓ સામે પાલિકા લાલધૂ: ૧૫ જેટલા વેપારીને દંડ ફટકાર્યો

મોરબીને ઉકરડા અને કચરા મુક્ત બનાવવા નગરપાલિકાએ કમર કસી છે નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન કામગીરી પુરજોશમાં ચાલી રહી...

લોકસભાની ચૂંટણીમાં ગેરરિતી અટકાવવા ચૂંટણીપંચ દ્વારા cVIGIL એપ્લિકેશન કાર્યરત કરાઈ

આચારસહિંતા અમલીકરણ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા તથા નિયંત્રણ માટે ફરિયાદ નિયંત્રણ સેલની રચના         આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે...

તાજા સમાચાર