Friday, May 16, 2025
- Advertisement -spot_img

મોરબી

રાજકોટમાં વિવિધ ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો

મોરબી: રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા ઇસમને‌ મોરબી એસ.ઓ.જી. ટીમે મોરબીથી ઝડપી પાડયો છે. નાસત ફરતા ઈસમોને ઝડપી પાડવા...

ચા કરતાં કીટલી ગરમ: લવર મૂછીયા યુવાને પોતાની કાર પુરઝડપે ચલાવી pgvcl નાં અધિકારીની કાર સાથે ભટકાવી

ટંકારા તાલુકાના લજાઈ ગામે પાસે આવેલ કમફર્ટ હોટલ સામે માનવ પ્રશાંતભાઈ વઘાડીયાનાં યુવકે પોતાની કાર ગફલત ભરી રીતે ચલાવી જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર પી.જી.વી.સી.એલ રાજકોટનાઓની...

વાકાનેરના કોઠી ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

વાકાનેર: વાંકાનેર તાલુકાના કોઠી ગામેથી યુવકનુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

માળીયાના ખાખરેચી ગામેથી વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

માળીયા (મી): માળીયા તાલુકાના ખાખરેચી ગામના ઉગમણા ઝાપે ઠાકોર સમાજની વાડી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા એક ઈસમને માળીયા (મી)...

મોરબીમા ગળેફાંસો ખાઈ પ્રૌઢનો આપઘાત

મોરબી: મોરબીના સામા કાંઠે ત્રાજપરમા પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રમેશભાઇ ગાંડુભાઇ વરાણીયા (ઉ .વ.૫૧) રહે. સામાકાઠે ત્રાજપર...

સરદારનગર (સરવડ) ગામના લોકોએ ગામની સુરક્ષા માટે જાતે મેદાનમાં આવવાનું નક્કી કર્યું

એક તરફ ગામડાઓ ખાલી થઈ રહ્યા છે ત્યારે ગામને લૂંટ ને ચોરી થી બચાવવા ગામના લોકો દ્વારા જાત મહેનત જિંદાબાદ નો નિર્ણય શિયાળામાં આ સમયમાં...

ટંકારા ખાતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિની સલામતિ અર્થે સેન્સેટીવ એરિયા નો ડ્રોન ઝોન

લતીપર ચોકડીથી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ૧૧ અને ૧૨ ફેબ્રુઆરી ડ્રોન ન ઉડાડવા બાબતે જાહેરનામું બહાર પડાયું મોરબી જિલ્લામાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી...

મોરબીની માધાપરવાડી શાળામાં સીટી પોલીસ એ-ડિવિઝન દ્વારા રોડ સેફટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

મોરબીના માધાપરવાડી વિસ્તારમાં માર્ગ સલામતી જાગૃતિ માટે બાળકોએ રેલી યોજી મોરબી અત્રેની જાણીતી શાળા માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત મોરબી...

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન કરવામાં આવશે

મોરબી: ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપતા પહેલા બેઠક વ્યવસ્થા,રસીદ, ઉતરવહી,બારકોર્ડ સ્ટીકર,ખાખી સ્ટીકર પુરવણી વગેરે સંબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે જે આ...

સમૃદ્ધ મોરબી જિલ્લામાં ૪૯૨૭ જેટલા બાળકો કુપોષણ નો શિકાર

આદિવાસી વિસ્તાર દાહોદમાં સૌથી વધુ બાળકો કુપોષિત, મોરબી જિલ્લામાં ૪૯૨૭ કુપોષિત બાળકોનો સમાવેશ ગુજરાતનું વર્ષ ૨૦૨૪-૨૫ નું બજેટ રજૂ થયા બાદ ત્રણ દિવસ વિધાનસભા ગૃહમાં...

તાજા સમાચાર