Sunday, December 14, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી નિવાસી અન્નપૂર્ણાબેન ગૌતમભાઇ નિમાવતનુ અવસાન

મોરબી: અન્નપુર્ણાબેન ગૌતમભાઈ નિમાવત તે ગૌતમભાઈના ધર્મપત્ની તેમજ મનીષભાઈ અને ઉમેશભાઈના માતા તથા સત્યમ, શિવમ અને મૈત્રીકના દાદીમાં તારીખ ૦૪-૦૭-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન...

મોરબીના ભરતનગર થયેલ ખુનના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોની અટકાયત કરાઈ

મોરબી તાલુકાના ભરતનગર ગામે બનેલ અનડીટેકટ ખુનનો ગુન્હો ડીટેકટ કરી બે આરોપીઓની મોરબી તાલુકા પોલીસે અટકાયત કરી મળતી માહિતી મુજબ અજાણ્યો યુવાન સોમનાથ મહાદેવ હોટલ...

ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ગીરીશ સરૈયાએ ચાર્જ સંભાળ્યો

ટંકારા નગરપાલિકા બનાવવામાં આવતા ચીફ ઓફિસર, પાલિકાના ઈજનેર અને એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓને ટંકારા પાલિકાનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે જેના પગલે આજે અધિકારીઓએ પોતાનો...

8 જુલાઈના રોજ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા૦૮/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી યુ. એન. મહેતા આટર્સ કોલેજ, ભડીયાદ રોડ,...

મોરબીમાં રથયાત્રા સંદર્ભે જાહેરનામું બહાર પડાયું

ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગની વ્યવસ્થા કરાઈ અષાઢી બીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા)...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 214 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૩૪ કેમ્પમાં કુલ ૧૦૪૮૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના...

ઘોર કળયુગ: માળીયા (મી) અંજીયાસર ગામે પત્નીએ ભાઈ સાથે મળી પતિની હત્યા કરી

પતિ દીકરી પર નજર બગાડતો હોવાથી આ પગલું ભર્યું માળિયા (મી) તાલુકાના જુના અંજીયાસર ગામે પિતાએ તેની દિકરી પર અવાર નવાર નઝર બગાડતા હોય જે...

મોરબીના મફતીયાપરામાંથી યુવતી લાપત્તા 

મોરબી: મોરબીના મફતીયાપરામાંથી યુવતી લાપત્તા બનતા ગુમશુદા યુવતીના પરીવારજનો દ્વારા ફરીયાદ નોંધાવાઈ. મળતી માહિતી મુજબ મોરબી કુબેર ટોકિઝ પાછળ મફતીયાપરા શોભેશ્વર રોડ પર રહેતા નીલમબેન...

હળવદના રાયસંગપર ગામે પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા યુવાનનું મોત 

હળવદ: હળવદ તાલુકાના રાયસંગપર ગામે ચક્કર આવી ખાડામા પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ પરેશભાઇ શંભુભાઇ નાયક ઉ.વ-૨૮ રહે. હાલ-રાયસંગપર ગામની...

મોરબીના વાઘપર પીલુડી ગામે કારખાનામાં મશીનમાં આવી જતા યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામની સીમમાં આવેલ બ્રોન સોલ્ડ કારખાનામા મશીનમાં આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ લોમેશકુમાર પ્રતાપ યાદવ ઉ.વ.૩૧...

તાજા સમાચાર