Sunday, November 9, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં સંતાન નહીં થતા મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રામધન આશ્રમ સામે નિલમબાગ સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧ માં રહેતી મહિલાને લગ્નનો ૧૭ વર્ષ જેટલો સમય થવા છતાં...

માળીયા હળવદ રોડ પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક બાંધેલ બે પશુઓને બચાવાયા

માળીયા હળવદ હાઈવે રોડ ઉપર અણીયાળી ટોલ નાકા પાસે ધૈર્ય હોટલ સામે રોડ ઉપર બોલેરો ગાડીમાં બે પશુઓને ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા હોય જે...

મોરબીમાં જુદી-જુદી જગ્યાએ તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં 

મોરબી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ...

મોરબીમાંથી ખોવાયેલા ચાર મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત સોંપતી માળીયા પોલીસ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત "CEIR"પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી આશરે ૧,૦૧,૪૯૮/- ની કિમતના ૦૪ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને માળીયા.મી પોલીસ દ્વારા પરત કરવામાં...

મોરબી પોલીસ દ્વારા “FIT INDIA MOVEMENT” તથા “NATIONAL SPORTS DAY” અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઇ

પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ અશોક કુમારની સુચના અને હે. પોલીસ અધિક્ષક, મોરબી મુકેશ પટેલના માર્ગદર્શન તથા આગેવાની હેઠળ, "FIT INDIA MOVEMENT" તથા "NATIONAL...

મોરબીમાં ‘ખેલે ભી ખીલે ભી’ ની થીમ સાથે અંદાજિત 7 કિમી લાંબી સાયકલ રેલી યોજાઈ

મોરબીમાં મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત ખેલે ભી ખીલે ભી ની થીમ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ - સ્વાગત...

મોરબીના સોખડા ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી 

મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા યુવકે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મયુરભાઈ...

મોરબીના ટીંબડી ગામ નજીક જીતો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા 13 ઘેટા-બકરાના જીવ બચાવ્યા

મોરબી માળિયા હાઈવે રોડ ઉપર ટીંબડી ગામ નજીક ટીંબડી ગામની કટ પાસે રોડ ઉપર જીતો કારમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા ૧૩ ઘેટા - બકરાને...

મોરબીના વીસીપરામા જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઝડપાયા 

મોરબીના વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ શખ્સોને રોકડ રૂપિયા ૧૨૬૫૦ ના મુદ્દામાલ સાથે સિટી બી...

હવે સિરામિક એસોસિએશનને પણ રજૂઆત કરવી પડી : હાઈવે રોડ પર ના સર્વિસ રોડ ની ગટર અને રોડ મરામત કરવા નીતિન ગડકરી કરીને રજૂઆત

મોરબીના રોડ રસ્તા ની હાલત તો ખરાબ છે ત્યારે મોરબીના નેશનલ હાઈવે ની પણ હાલત ખરાબ છે જેના કારણે લોકોએ આંદોલન કરવા પડી રહ્યા...

તાજા સમાચાર