Sunday, May 25, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજના 200 તેજસ્વી છાત્રોનું સન્માન

વડવાળા યુવા સંગઠન દ્વારા પુજીત કળશ યાત્રાનું ભવ્ય કાર રેલી કાઢી ઉમળકાભેર સ્વાગત કરાયું મોરબી : મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજના...

માળિયા(મી.) તાલુકાની નાના દહીંસરા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા

સરપંચે પોતાના હોદ્દોનો દુરુપયોગ કરીને પોતાના અંગત ઉપયોગ માટે ગૌચરની માટીનો ઉપયોગ કરેલ હોય જેથી મોરબી ડી.ડી.ઓ.દિગ્વિજયસિંહ ડી. જાડેજા(IAS) એ નાના દહીંસરા ગ્રા.પં.નાં સરપંચને...

ઈવીએમ-વીવીપેટ અંગે લોકોને જાગૃત કરવા મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV)ને પ્રસ્થાન કરાવતા કલેકટર જી.ટી. પંડ્યા

મોરબી જિલ્લામાં અગામી લોકસભાની ચૂંટણી અન્વયે લોકોમાં જાગૃતિ આવે લોકોને ઈવીએમ અને વીવીપેટ તથા મતદાન પ્રક્રિયા અંગે માહિતી મળે તે હેતુથી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન...

ગુજરાત રાજ્યે સૂર્યના પહેલા કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો; મોરબી જિલ્લો બન્યો સહભાગી

રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કારની વિચારધારા સાથે નાલંદા વિદ્યાલય ખાતે ૬૦૬ યોગ સાધકોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો નવા વર્ષે સૂરજની...

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં ખાતે એક જ પરિવારની એક માતા અને બે પુત્રીનો સામુહિક આપઘાત

માતા અને બે પુત્રીએ વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું વાંકાનેર શહેર નજીક આવેલા ભાટીયા સોસાયટીમાં રહેતા એક જ પરિવારના માતા અને બે...

મોરબીમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી નેશનલ હાઇવે રોડ જનકપુરી સોસાયટી પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

માળિયાના મોટી બરાર ગામે મહિલા પર ત્રણ શખ્સોનો હુમલો

માળિયા (મી) તાલુકાના મોટી બરાર ગામે ફરીયાદી મહિલા સંડાસ બાથરૂમ બનાવતા હોય અને તેનો પાયો ખોદેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ પાયો બુરતા...

મોરબી વાવડી રોડ કબીર આશ્રમ પાસેથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી વાવડી રોડ કબીર આશ્રમ પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો...

સબસિડિવાળા ખાતરનો જથ્થો ભરેલી ટ્રક માળિયાના ખીરઈ ગામના પાટીયા પાસેથી ઝડપાઈ

માળિયા (મી): સબસિડિવાળું ખાતર ખુલ્લા બજારમાં ગેરકાયદે વેચાણનું નેટવર્ક ઝડપાતા માળિયા (મી) પોલીસે ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. માળિયા...

મોરબી: રવિરાજ ચોકડી પાસે હાઈવે રોડ બંધ કરી વાહન રોકી અવરોધ કરતા દશ ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ

મોરબી: મોરબી - માળિયા હાઈવે રવિરાજ ચોકડી પાસે હાઈવે ઉપર રોડ બંધ કરી રસ્તે આવતા જતા વાહનો વાળાઓને રોકી ગેરકાયદેસર અવરોધ કરતા મળી આવતા...

તાજા સમાચાર