Sunday, August 17, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદ તથા મોરબીમાંથી બાઈક ચોરી કરનાર આરોપી ચોરીના ત્રણ બાઈક સાથે ઝડપાયો

હળવદ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બે મોટરસાયકલ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી, એક ઇસમને ત્રણ ચોરીના મોટરસાયકલ સાથે માળીયા ખાતેથી મોરબી...

મોરબીની શ્રીમતી ડી.જે. પટેલ કન્યા છાત્રાલય ખાતે આવતીકાલે નિઃશુલ્ક દ્રષ્ટિ નિદાન કેમ્પ યોજાશે

મોરબી: કન્યાઓના સર્વાંગી વિકાસ અને દ્રષ્ટિ સંરક્ષણના આશયથી તેમજ પ્રિન્સિપાલ નીતાબેન મેરજાના માર્ગદર્શન તથા તમામ શિક્ષકગણની સહકારથી , Eyefoster.com કંપનીના રવાપર રોડ પર આવેલા...

સૌરાષ્ટ્ર કચ્છ આગામી પાંચ દિવસ ભારે, ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ

રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની...

મોરબીના નીચી માંડલ નજીક કારખાનાના ટાંકામાં પડી ડૂબી જતાં બાળકનું મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલ રાધે સીરામીકમા પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

મોરબીના વિજયનગર શેરી-૦૧ માં રહેતા યુવકને નાનપણથી આંચકીની બીમારી હોય જેનાથી કંટાળી જઈ યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મહાપાલિકા દ્વારા ઓપન મોરબી ચેસ ટુર્નામેન્ટ યોજાઈ; 183 સ્પર્ધકોએ ભાગ લીધો 

મોરબી મહાનગરપાલિકા દ્વારા ઓપન મોરબી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટ ૨ શ્રેણી (૧૮ વર્ષ થી નીચેના વયજુથ તથા ૧૮ વર્ષથી ઉપરના વયજુથ)માં...

માળીયાના મોટી બરાર ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી 

માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામની સીમમાં કોઇ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામે...

મોરબીની નટરાજ ફાટક નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના સામાકાંઠે શક્તિ ચેમ્બર પાસે નટરાજ ફાટક આગળથી આધેડનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ...

સાવધાન: મોરબીમા ગઠીયાએ મોબાઇલ હેક કરી રૂ. 24.34 લાખ પડાવી મહિલા સાથે ઠગાઈ કરી

મોરબી શહેરમાં અનેક છેતરપીંડીના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે અને તેની સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા લોકોને એકઠા કરી...

મોરબી મહાપાલિકામાં ગુજરાત સરકાર દ્વારા ટર્ન ટેબલ લેડર ,27 મી. વાહનની ફાળવણી કરાઈ

મોરબી મહાનગરપાલિકામાં ગુજરાત સરકાર દ્વારા ટર્ન ટેબલ લેડર ૨૭ મી. વાહનની ફાળવણી કરવામાં આવી છે. જેના સાથે મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાની સુવિધામાં વધારો થયો...

તાજા સમાચાર