Wednesday, August 13, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: ભરતનગરના પાટીયા પાસેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી માળિયા હાઈવે રોડ ઉપર ભરતનગરના પાટીયા પાસે ભરતવન ફાર્મ પાસે રોડ પરથી દેશી બનાવટી પીસ્તોલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી...

મોરબીના પીપળી રોડ ઉપર ‘શિવ કિરાણા’ સ્ટોરમાથી નશીલા શીરપનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના પીપળી રોડ પર ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલ "શિવ કિરાણા સ્ટોર" માંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી...

મોરબીના ઘુંટુ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે. મોરબી એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ કે, કેતન...

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની અધ્યક્ષતામાં ઇન્દીરાનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ૨૦૪૭ સુધીમાં ભારત દેશને વિકસિત રાષ્ટ્ર અને સશક્ત રાષ્ટ્ર બનાવવાનું સપનું સાર્થક કરીશું- વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી દેશના...

મોરબી જલારામ મંદિર ખાતે તા. 4 ડીસે.એ વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી: મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ન્યુ જર્સી-અમેરિકા નિવાસી સર્યુબેન બિમલભાઈ કોટક પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. અત્યાર સુધીના ૨૬ કેમ્પમા કુલ...

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા પદયાત્રા અને મહા પંચાયત યોજાશે

જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા શૈક્ષિક મહાસંઘ ફરી મેદાનમાં આગામી ૯ ડિસેમ્બરે મોરબી ખાતે રાજકોટ,સુરેન્દ્રનગર અને કચ્છના શિક્ષકો સહિતના અન્ય કર્મચારીઓ ખુબજ મોટી...

માળિયાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી 

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અશ્વીનભાઇ ગોવિંદભાઇ કાંઝીયા ઉ વ-૪૩. રહે-મોટાદહીસરા, તા....

મોરબી: 3 જેટલા ગુન્હામાં 21 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ

મોરબી: ટંકારા તથા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં તથા ટંકારા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી નાશી જવાના ગુન્હામાં એમ કુલ-૩ ગુન્હામાં છેલ્લા ૨૧...

મોરબીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે મહિલાઓ વચ્ચે માથાકુટ

મોરબી: મોરબીના વીસીપરા અમરેલી રોડ અંબાજી ટાઉનશિપ પાસે ઘરની બહાર શેરીમાં પાણી ઢોળતા તેમ કરવાનું મહિલાએ ના પાડતા મહિલાને બે મહિલા આરોપીએ મારમારી જ્ઞાતિ...

મોરબીમાં અપહરણ વીથ ખંડણીના ગુન્હામાં છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ઘૂંટુ ગામની સીમમાં બનેલ અપહરણ વીથ ખંડણીના ગુન્હાના કામના છ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી જીલ્લામાં...

તાજા સમાચાર