Thursday, May 15, 2025
- Advertisement -spot_img

મોરબી

નવી ટીંબડી ગામ તેમજ ગણેશ નગર વિસ્તાર ના લોકો એ પાણી પ્રશ્ને પાણી પુરવઠા વિભાગ ને કરી રજૂઆત

મોરબી નજીક આવેલા નવી ટીંબડી ગામ તેમજ ગણેશ નગર વિસ્તારના જે પીવાના પાણી ની પાઇપ લાઈન આવતી હતી તે બંધ કરવામાં આવતા ગ્રામજનો દ્વારા...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.ચંપાબેન ત્રિભોવનભાઈ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અત્યાર સુધી ના ૨૩ કેમ્પ મા...

ટંકારાના લજાઇ ગામે મધુબન સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચોરીની કોશિષ કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના લજાઇ ગામની સીમમાં આવેલ મધુબન સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચોરીની કોશિષ કરનાર ત્રણ ઇસમો સાથે બે માઇનોર ઝડપાતા બે ઘરફોડ ચોરીની કોશિષના...

મોરબી જિલ્લાના 52 રેવન્યુ ક્લાર્ક–તલાટીને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ

મોરબી: મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કુલ ૫૨ રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટીને નાયબ મામલતદાર વર્ગ-૩ તરીકે બઢતી આપવામાં આવી છે. મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ...

મોરબીના જુના ઘુંટુ રોડ પર ગોડાઉનમા ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી 

મોરબી: મળતી માહિતી મુજબ સંજયભાઇ વિઠલભાઈ બારોટ ઉ.વ.૩૮ રહે,મહેન્દ્રનગર ચોકડી સર્વોપરી સ્કુલ પાસે મોરબી ૦૨ વાળો ગત તા.૩૦-૦૭-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે અમ્રુત એક્ષ્પોર્ટના...

મોરબીના લાતી પ્લોટમાંથી 16 બિયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો, એક ફરાર

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૩ ના રોડ પરથી ૧૬ બિયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે...

માળીયાના જાજાસર ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઝડપાયા

માળીયા (મી): માળીયા (મી) તાલુકાના જાજાસર ગામે કોળી વાસમાં લીમડાના ઝાડની નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

ટંકારામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

ટંકારા: મોરબી નાકાં બહાર દૂવીપુજકવાસ ગોરધનભાઈ સીદાભાઈના મકાનની આગળના ભાગે ખુલ્લી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય...

મોરબીના જુના ઘુંટુ રોડ પર શ્રીનાથજી કાંટા સામે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ પર શ્રીનાથજી કાંટા સામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો, બે ફરાર

મોરબી: મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ભારત વેસ્ટઇન્ડીઝ વચ્ચેની વનડે ક્રિકેટ મેચ ઉપર શટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...

તાજા સમાચાર