Tuesday, July 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના પીપળી રોડ પરથી ઈંગ્લીશ દારૂની 31 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીનાં પીપળી રોડ પ્રભુક્રુપા રેસીડેન્સી પાસે ઝાડી ઝાખરામા છુપાવેલ ઈંગ્લીશ દારૂની ૩૧ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો...

હળવદ ગામેથી બે મોબાઇલની ઉઠાંતરી

હળવદ: હળવદ ગામની સીમ ભરતભાઈની વાડીએથી બે મોબાઇલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

મોરબીની નાસ્તા ગલીમાંથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી નાસ્તા ગલીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી...

મોરબીની GMERS મેડિકલ કોલેજ ખાતે આયુષ્માન ભવ કાર્યક્રમનો શુભારંભ કરાયો

સરકાર દ્વારા જન આરોગ્ય માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે એના દ્વારા જન સુખાકારી માટે જુદાં જુદાં રોગોની સારવાર કરવામાં આવે છે અને લોકો...

જિલ્લા કક્ષાની શાળાકીય રમતોમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલનો દબદબો

આજે સર્વોપરી કોલેજ એન્ડ સ્કૂલે મોરબીમાં તેની નેશનલ સ્કૂલ ગેમ્સ 2023 નું સમાપન કર્યું જેનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મોરબી જિલ્લા...

કૃષિ સપ્તાહ અંતર્ગત પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ,જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી, દ્વારા તારીખ ૧૧-૯-૨૦૨૩ થી ૧૬-૯-૨૦૨૩ દરમિયાન કૃષિ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તારીખ ૧૩-૯-૨૦૨૩ના...

મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારી શરૂ

મોરબી : મોરબીમાં લિલાપર કેનાલ રોડ પર આવેલા સર્જનમ ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ...

મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલય ભુજ દ્વારા ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનીનું આયોજન

ભારત સરકારના માહીતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ફિલ્ડ ઓફીસ ભુજ દ્વારા મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ભારત સરકારનાં નવ વર્ષનાં સેવા, સુશાસન...

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારોના ફોર્મ ભરાયાં

ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી વચ્ચે કોંગ્રેસ તરફથી પણ ઉમેદવારી કરાઈ વાંકાનેર તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની આવતીકાલે વરણી કરવાની...

રાજકીય દાવપેચ વચ્ચે મોરબી જીલ્લાની પાંચ તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખના નામોની જાહેરાત

નવી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ શાસિત તમામ તાલુકા પંચાયતોના હોદેદારોની પસંદગી કરાઈ માળીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના પદ માટે કહીં ખુશી, કહીં...

તાજા સમાચાર