Saturday, July 19, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીની સભારા શાળાની શિક્ષકની ડો.રાધાકૃષ્ણ રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન એવોર્ડ માટે પસંદગી

કર્ણાટક અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી શિક્ષણના ક્ષેત્રમાં નાવીન્યપૂર્ણ કામ કરતા, રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ઈનોટીવ શિક્ષક, તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓ...

મોરબી દલવાડી સર્કલ નજીક મચ્છુનગરમા વડાફોનના ટાવર ઓફીસમા લાગી આગ

મોરબી: મોરબીના દલવાડી સર્કલ પાસે મચ્છુનગરમા વડાફોનના ટાવર ઓફીસમા આગ લાગી હતી. આ બનાવ અંગે કોઈ વ્યક્તિએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે...

મોરબી દશનામ ગોસ્વામી સમાજ ના વિધાર્થી સન્માન ને પારિવારિક સ્નેહમિલન સમારોહ યોજાયો

કે.જી થી કોલેજ સુધી ના 150 વિધાર્થીઓ ને સન્માન અને શિક્ષણકીટ અપાઈ મોરબી માં સિદ્ધિ વિનાયક વાડી ખાતે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દ્વિતીય...

મોરબી સબ જેલ ખાતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી

આજ તા.૩૦-૦૮-૨૦૨૩નારોજ મોરબી સબ જેલ મોરબી ખાતે ભાઇ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સ્વેછીક મહિલા સંસ્થા તેમજ રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં...

મોરબી ખાતે શરીર સંતુલન શિબિર યોજાશે

અશોક કનોજીયા તથા યશસ્વી કનોજીયાંના માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાશે આગામી તારીખ ૦૨-૦૯-૨૦૨૩અને ૦૩-૦૯-૨૦૨૩ નાં રોજ બે દિવસીય શિબિર યોજાશે જેમાં શરીર સંતુલન કરી રોગ...

મોરબીની બ્લોસમ સ્કૂલમાં નંદ ઉત્સવ યોજાયો

ભારતીય સંસ્કૃતિમાં સૌને ગમતું, આબલ વૃદ્ધ સૌને પ્રિય પાત્ર એટલે કાનુડો નજીકના દિવસોમાં જ કૃષ્ણજન્મોત્સવ આવી રહ્યો હોય વિદ્યાર્થીઓ કૃષ્ણના વિરાટ વ્યક્તિત્વને પોતે કાનુડો...

મોરબીના નીચી માંડલ ગામે વૃદ્ધે ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ગળેફાંસો ખાઈ જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા વજીબેન યશવંતભાઈ ઘેટીયા...

મોરબી ઉમીયા સર્કલ નજીક જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબી ઉમિયા સર્કલ પાસે સંકેત ઈન્ડિયા શો રૂમ પાછળ આરોપી હીરેનભાઈ હરીભાઇ નંદાસણાના કબ્જા ભોગવટા વાળા પવન હાઈટ ફ્લેટ નં-૩૦૨ વાળામા તીનપત્તીનો જુગાર...

મોરબી જુના બસ સ્ટેન્ડ અંદર આવેલ પાર્કીંગમાથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક અંદર આવેલ પાર્કીંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઈ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ...

ક્યાં છે દારૂ બંધી: હળવદના માથક ગામે આંગણવાડીના બાથરૂમમાંથી ૧૧ પેટી દારૂ મળ્યો

હળવદના માથક ગામની આંગણવાડીમાંથી ૧૧ પેટી દારૂ ઝડપાયો આંગણવાડી ખાતે સંચાલકે બાથરૂમમાં તાળું લગાવેલ જોયું હતું અને શંકા જતા પોલીસને જાણ કરી હતી ત્યારે...

તાજા સમાચાર