Tuesday, November 11, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી નીવાસી ગૌરીબેન ચંદુભાઈ જેઠલોજાનુ દુઃખદ અવસાન

મોરબી: મૂળ મોરબી તાલુકાના પીપળી ગામના રહેવાસી અને હાલ મોરબી નિવાસી ગૌરીબેન ચંદુભાઈ જેઠલોજાનુ તારીખ ૦૭-૧૧-૨૦૨૩ આસો વદ ૧૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ...

ટંકારાના ખાખરા ગામે દુકાનમાંથી 20 હજારથી વધુના મતામાલની ચોરી કરી ચોર છનનન..

ટંકારા: ટંકારા તાલુકાના ખાખરા ગામના પાટીયે આવેલ રાજ ચામુંડા હોટેલના પતરા તોડી અંદર ઘુસી ૩૫૦૦ રોકડા તથા ૧૬૫૦૦ થી વધુનો મુદ્દામાલ ચોર કરી લઈ...

મોરબીના ખરેડા ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબી તાલુકાના ખરેડા ગામની સીમમાં વાડીમાં રહેતા યુવકનુ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામની સીમમાં દલસુખભાઇ મનજીભાઈ...

મોરબીના ઘુંટુ ગામેથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ પકડાયો

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હરિઓમ સોસાયટીની સામે જાહેરમાં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 39 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના વજેપરમા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૯ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી વજેપર...

મોરબીના આલાપ રોડ પર તુલશી પાર્ક સામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી આલાપ રોડ તુલશી પાર્કની સામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીના વાઘપર ગામે વૃદ્ધને એક શખ્સે ધોકા વડે ફટકાર્યો

મોરબી: મોરબી તાલુકાના વાઘપર ગામે એક શખ્સે વૃદ્ધને કહેલ મારા મજુરને કેમ તમારા ખેતર કપાસ વિણવા લઈ ગયેલ છો તેમ કહી વૃદ્ધને ગાળો આપી...

મોરબી નીવાસી ખોડીદાસ વિનોદભાઈ કાવરનું દુઃખદ અવસાન

મોરબી : ખોડીદાસ વિનોદભાઈ કાવર (ઉ.વ.21)નું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૯ને ગુરુવાર ના રોજ ગોકુલ ફાર્મ (રવાપર- ઘુનડા રોડ) સમય સવારે ૮:૦૦...

મોરબી: મુક્તાબેન શિવાભાઈ બરાસરાનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી નિવાસી ગં.સ્વ.મુક્તાબેન શિવાભાઈ બરાસરા (ઉ.71)તે સ્વ. શિવાભાઈ મોહનભાઈ બરાસરાના ધર્મપત્ની તેમજ મુકેશભાઈ, વિનોદભાઈ, જયેશભાઈ, રાજેશભાઇ(ધવલ માર્કેટિંગ)ના માતા તેમજ માવજીભાઈ, લવજીભાઈ, મનસુખભાઇ (મનુકાકા)(પૂર્વ...

મોરબીના ભુવનેશ્વર પાર્કમાં મકાનમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ

મોરબી: મોરબીના સામા કાંઠે મોરબી જીલ્લા સેવાસદનની બાજુમાં ભુવનેશ્વરી પાર્કમાં ઘરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગ લાગવાની ઘટના અંગે જાણ ફાયર વિભાગની...

તાજા સમાચાર