Tuesday, May 13, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની 148 બોટલો સાથે બે ઝડપાયાં 

વાંકાનેર: વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અશોક લેલન ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૪૮ કી.રૂ. ૨,૪૪,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૫,૧૨,૨૨૮/-...

મોરબી:રેલવે અકસ્માત માં મુત્યુ પામેલ લોકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે : જિલ્લા કોંગ્રેસ દળ

ઓડિશા બાલસોરા માં ગંભીર ટ્રેન દુર્ઘટના સર્જાયેલ તેમ અસંખ્ય લોકો ના મૃત્યુ થયા તેના આત્મા ને પ્રભુ શાંતિ અર્પણ કરે તે માટે થઈ શ્રદ્ધાંજલિ...

ટંકારા: ઝાડ નીચે ઉભેલા શ્રમિક પર વીજળી કાળ બની ત્રાટકી

ટંકારા : ટંકારા તાલુકાના સખપર ગામે આજે સવારે વરસાદી ઝરમર વચ્ચે વરસાદથી બચવા માટે પીપળના ઝાડ નીચે ઉભેલા ખેત મજૂર ઉપર આકાશી વીજળી ત્રાટકતા...

મોરબી: પેટ્રોલપંપ નું છજુ નીચે પડ્યું ! જાનહાની ટળી

મોરબી છેલ્લા ઘણા દિવસ થી વરસાદી આગાહી વચ્ચે પવન નું જોર વધ્યું છે આજ સવારે ઠંડા પવન સાથે વરસાદી ઝાપટાં પણ અમુક વિસ્તારોમાં પડ્યા...

લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીના રોડનું કામ પુર જોશમાં ચાલું

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી ઘણા સમયથી બંધ હોવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો...

મોરબી જિલ્લામાં વહેલી સવારથી હળમતીયા સહિત ધણા વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યુ

મોરબી: મોરબી જિલ્લામાં મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા અને જોત જોતામાં હળમતીયા ગામ સહિત...

મોરબીના સરદાર બાગ નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના શનાળા રોડ સરદારબાગ પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીના...

માળીયા (મી): નેશનલ હાઇવે રોડ પરથી પીસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે ઈસમ ઝડપાયો 

માળીયા (મી): અવધ ઓનેસ્ટ હોટલ પાસે નેશનલ હાઇવે રોડ પરથી ગેર કાયદેસર દેશી બનાવટની પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી...

ધુમસ્ટાઇલ બાઇક ચલાવતા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરતી મોરબી સીટી પોલીસ

મોરબી: મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજાના માર્ગદર્શન મુજબ...

હથીયાર સાથે ફોટા પોસ્ટ કરનાર ઇસમ તથા પરવાના ધારક વિરુધ્ધ કાર્યવાહી કરતી મોરબી પોલીસ

મોરબી: મોરબીના લાતી પ્લોટમાં રહેતા યુવક પાસે કોઈ હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદાથી હથીયાર સાથે ફોટા પાડી...

તાજા સમાચાર