Monday, July 7, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તારમા વૃદ્ધને એક શખ્સે લાકડી વાડે મારવાનો પ્રયાસ કર્યો

મોરબી: મોરબીના મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તારમા વૃદ્ધને એક શખ્સે ગાળો આપી ગાડીમાંથી લાકડી કાઢી મારવાનો પ્રયાસ કરી વૃદ્ધને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી...

મોરબી શહેરમાંથી ચોરાવ છકડો રીક્ષા સાથે બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબી શહેરમાં પરસોતમચોકમાથી છકડો રીક્ષા ચોરી કરનાર બે ઈસમોને છકડો રીક્ષા સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની 62 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો, બે ફરાર

મોરબી: મોરબીના વાવડી રોડ પર ઉમીયા પાર્ક સોસાયટીના ગેઈટ પાસે કોમ્પલેક્ષની શેરીમા આવેલ સીડી પાસેથી રેઇડ કરી મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઈંગ્લીશ દારૂની...

મોરબીના રવાપર રોડ પર વૈદેહી ફાર્મ નજીકથી બાઈક ચોર ઝડપાયો

મોરબી: મોરબીના રવાપર રોડ પર વૈદેહી ફાર્મ નજીકથી ચોરીના મોટરસાયકલ સાથે બાઈક ચોરને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી શહેરમા લગાવેલ નેત્રમ...

મોરબીના શ્રી ઉંચી માંડલ પ્રાથમિક શાળાના શિક્ષકનો નિવૃત્તિ સમારોહ યોજાયો

મોરબી તાલુકાની શ્રી ઉંચી માંડલ પ્રાથમિક શાળાના શિક્ષક ઊંજીયા જીતેન્દ્રભાઈ શિક્ષક તરીકેના સેવાકાર્યમાંથી નિવૃત થયા છે અને તૃપ્તિબેન ગૌસ્વામી આંતરિક બદલીથી અન્ય શાળામાં ગયા...

મોરબી જિલ્લામાં શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા દ્વારા સદસ્યતા અભિયાન

મોરબી જિલ્લામાં શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા માતૃશક્તિ બહેનો પણ મોટી સંખ્યામાં સદસ્યતા અભિયાનમાં જોડાયા સદસ્યતાની સાથે સાથે શિક્ષકોને દિવ્યજીવન સંઘ દ્વારા પ્રકાશિત પુસ્તક યોગાસન માર્ગદર્શિકા પુસ્તક...

મોરબી જીલ્લામાં કાયદા અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ: ભૂંગરા બટેટાના ધંધાર્થી યુવક પર વ્યાજખોરનો છરી વડે જીવલેણ હુમલો

મોરબી: મોરબી જીલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવુ લાગી રહ્યું મોરબીમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસ ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે...

ધોરણ 10 અને 12ની રીપીટ પરીક્ષા અંગેનું જાહેરનામું બહાર પડાયું

આગામી ૧૦ થી ૧૪ જુલાઈ ધોરણ ૧૦ અને ૧૨ રીપીટર ઉમેદવારોની પરીક્ષા લેવાશે  મોરબી: આગામી તા.૧૦/૦૭/ ૨૦૨૩ થી તા.૧૪-૦૭-૨૦૨૩ દરમિયાન મોરબીમાં ધોરણ ૧૦ અને ૧૨ની...

મોરબી જલારામ મંદિર ખાતે ડી.કે પટેલ પરિવારના સહયોગથી યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 302 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધી ના ૨૩ કેમ્પમાં કુલ ૭૪૨૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું મોરબી: સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ...

હળવદના જુનાં દેવળીયા ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી

હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા યુવકે મોરબીના આંદરણા ગામ તરફ જતા રસ્તામાં ઝેરી દવા પી લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી...

તાજા સમાચાર