Tuesday, July 8, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી: મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી...

બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે જાહેરનામું

સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ મોરબી: મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી...

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 21મી જુલાઇના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી: મોરબી જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા.૨૧/૦૭/૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે...

નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે મોરબીના ક્યાં ક્યાં વિસ્તારમાં વિજળીનો કાપ રહેશે વાંચો 

મોરબી: તારીખ. 02.07.2023 ને રવિવાર ના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો ૧૧...

ખેડૂતોની આવક બમણી કરવા સરકારનાં પ્રયાસ; ટ્રેકટર ખરીદીમાં રૂ. 370.50 લાખની સહાય ચુકવાઇ

વર્ષ ૨૦૨૩-૨૪માં મોરબી જિલ્લાને એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ૧૭૧૦ લાભાર્થી ખેડૂતોનો લક્ષ્યાંક ગુજરાત સરકાર ટ્રેક્ટર ખરીદી પર રૂ. ૬૦,૦૦૦ સુધીની સહાય આપે છે વર્ષ ૨૦૨૨-૨૩...

મોરબીની માધાપરવાડી શાળામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

મોરબી: સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે માધાપર વાડી કન્યા...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ડી.કે.પટેલ (હ.કાંતિભાઈ પટેલ રંગોલી લેમિનેટ્સ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અત્યાર સુધી ના ૨૨ કેમ્પ મા...

ટંકારા તાલુકાના હડમતિયા ગામે વરિયા પ્રજાપતિ સમાજના ગુરૂદ્વારે નકલંકધામે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

"गुरू ब्रह्मा गुरू विष्णु, गुरू देवो महेश्वररा, गुरु साक्षात परब्रह्म, तस्मे श्री गुरुवे नमः " સર્વ વરિયા પ્રજાપતિ સમાજના ધર્માનુરાગીઓને ગુરૂગાદીના ગુરૂપૂર્ણિમા નિમિત્તે જય સિયારામ....

હળવદના ધુળકોટ ગામે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

હળવદ: હળવદ તાલુકાના ધુળકોટ ગામે તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધુળકોટ ગામે તીનપત્તીનો જુગાર રમતા...

ટંકારાના રોહિશાળા ગામની કોબા નામની સિમમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

ટંકારા: ટંકારા તાલુકાના રોહિશાળા ગામની કોબા નામની સિમમાં ઘોઘમ નામના વોકળાના કાઠે રસીકભાઇ પટેલની વાળીની બાજુમાં બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને...

તાજા સમાચાર