Monday, November 10, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના નેહરુ ગેટ નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના નેહરુ ગેટ નજીક નાસ્તાગલી ક્રિષ્ના મોબાઈલ પાસે શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન...

શ્રી જલારામ મંદિર મહિલા મંડળ મોરબી દ્વારા ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આગામી તા.૮-૧૦ થી બિનવારસી દિવંગતો, ઝુલતાપુલ દુર્ઘટના ના દિવંગતો સહિત સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ...

વાંકાનેર: છેલ્લા દોઢ વર્ષથી અપહરણના ગુનાના આરોપીને કોલકાતાથી ઝડપી પાડી ભોગ બનનારને શોધી કાઢતી મોરબી AHTU‌ની ટીમ

મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના છેલ્લા દોઢ વર્ષથી અપહરણના ગુનાના આરોપીને કોલકતા ખાતેથી પકડી તથા ભોગ બનનારને શોધી કાઢતી મોરબી AHTUની ટીમ. મોરબી જિલ્લા...

મોરબી જલારામ મંદિર ખાતે પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 310 દર્દીઓએ લાભ લીધો

મોરબી: મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.હરગોવિંદભાઈ વજુભાઈ પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૩૧૦ દર્દીઓએ લાભ લીધો. અત્યાર સુધીના ૨૫ કેમ્પમાં કુલ ૮૦૮૫ લોકોનુ...

ટંકારા તાલુકા પંચાયતમાં ભાજપેની સામે ભાજપે બળવો પોકાર્યો 

ટંકારા: આમ તો ભારતીય જનતા પાર્ટીને સિસ્તની પાર્ટી માનવામાં આવે છે પરંતુ તેમા ક્યાંક ને ક્યાંક આજે ટંકારા તાલુકા પંચાયતમાં આજે સિસ્તના લીરેલીરા ઉયડા...

ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ અને સાડીઓ વિતરણ કરાઈ 

મોરબી: તારીખ ૦૪/૧૦/૨૦૨૩ ને છઠના શ્રાદ્ધ નિમિત્તે શૈલેષભાઈ હરિપર વાળાના બાપુજીના શ્રાદ્ધ માટે ખાખરાળા ગામમાં બે અને મોરબી શહેરમાં એક એમ ત્રણ અનાજની કીટ...

મોરબીના શીવ સેવક ગ્રુપ રવાપર રોડ ના યુવાઓ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પ નું આયોજન

મોરબીમાં શીવ સેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 6/10/23 થી 4 દિવસ માટે...

મોરબી: શિયાળાના આગમનની છડી પોકારતી ધુમ્મસ

ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય અને ઓક્ટોબર માસમાં વાવાઝોડાની તેમજ નવરાત્રીમાં પણ વરસાદની આગાહી વચ્ચે આજે મોરબી તથા આસપાસના વિસ્તારોમાં સિઝનની પ્રથમ ધુમ્મસ જોવા મળી...

હળવદની સરા ચોકડી નજીકથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઝડપાયાં

હળવદ : હળવદની સરા ચોકડી પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ હળવદની સરા ચોકડી નજીક...

મોંરબીના જેલ ચોકમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઝડપાયા

મોરબી: મોરબી જેલ ચોકમાં જાહેરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના જેલ ચોકમાં...

તાજા સમાચાર