Sunday, April 19, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબી: મારામારીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો ઇસમ રાજકોટથી ઝડપાયો 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે...

પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ બચત અને વીજ સલામતી નો હેતુ સિદ્ધ કરવા માટે રેલી નું આયોજન

રાષ્ટ્રિય ઊર્જા બચત પર્વ ડીસેમ્બર -૨૦૨૩ ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ બચત અને વીજ સલામતી નો હેતુ સિદ્ધ...

મોરબીની શાળા કોલેજોમાં સત પ્રેરણા ટ્રષ્ટ ગાંધીનગર દ્વારા વિનામૂલ્યે ભગવત ગીતાનું વિતરણ કરાયું

મોરબી:આજના સમયે લોકો અનેકવિધ સેવાકીય,સદપ્રવૃત્તિ દ્વારા સમાજ ઉત્થાનનું,સામાજિક ચેતના જગાવવાનું કામ કરતા હોય છે ત્યારે આગામી 22 ડિસેમ્બરના રોજ ગીતા જયંતિ હોય અને સરકાર...

મોરબી વાંકાનેર ને.હા. રોડ પર બાઈક સાથે અથડાતા એક્ટીવા ચાલકનું મોત 

મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામથી આગળ સર્વિસ રોડ ઉપર સોનેક્ષ સીરામીક કારખાનાની કેન્ટીન સામે રોડ ઉપર બાઈક અને એક્ટીવા અથડાતાં...

વાંકાનેરના ગુંદાખડા ગામે યુવકને ચાર શખ્સોએ માર માર્યો

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં યુવક ઢોર ચરાવવા તળાવ પાસે આવતો હોય તે આરોપીઓને સારૂં નહીં લાગતાં યુવકને ગાળો આપી લાકડી પાઈપ વડે...

મોરબી: સર્કિટ હાઉસ પાસેથી ચોરી કરેલ મોબાઈ અને મોટરસાયકલ સાથે એક ઇસમ ઝડપાયો

મોરબી : મોરબી સર્કીટ હાઉસ સામેથી એક ઇસમને ચોરી, છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ. ૮૧,૦૦૦/- તથા મોટરસાયકલ મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- ના મુદામાલ...

બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી યોજના વિષયક સેમીનાર યોજાયો

બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે મોરબી જિલ્લાના વાંકાનેર અને માળીયા તાલુકામાં બાગાયતી યોજનાઓ માટે માર્ગદર્શન આપવાના હેતુથી ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત...

રાજસ્થાન બોર્ડર પાસે ખોડા ચેક પેસ્ટ પરથી મોરબીના બે ઈસમોને ડ્રગ્સ સાથે પકડી પાડયા

મોરબી: થરાદ પોલીસે ગુજરાત- રાજસ્થાન બોર્ડર નજીક ખોડા ચેક પોસ્ટ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના બે ઈસમોને ઝડપી પાડયા છે. બંને શખ્સો મેફેડ્રોન ડ્રગ્સ...

મોરબીમા પ્રૌઢને લોભામણી લાલચ આપી રાજકોટના શખ્સે રૂ. 78.61 લાખ પડાવી લીધા

મોરબી: મોરબીના પ્રોઢના પુત્ર અને પુત્રીને રાજકોટના એક શખ્સે ફલેટ, ગુગલમાં નોકરી સસ્તામાં કાર જેવી લોભામણી લાલચ આપી પ્રૌઢ પાસેથી રૂપિયા ૭૮,૬૧,૦૦૦ પોતાના અંગત...

પોલીસની ધાક ઓસરી: મોરબીમાં યુવક પાસેથી બે શખ્સોએ છરીની અણીએ 12 હજારની લુંટ ચલાવી

મોરબી: મોરબી વીશીપરા રેલવે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં બે શખ્સોએ યુવકનાં બાઈક આગળ પોતાનું બાઈક ઉભું રાખી યુવકને મોતની ધમકી આપી રૂપીયા આપી દેવા...

તાજા સમાચાર