Sunday, December 14, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના કેરાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા 

મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેણાંક મકાનમા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂપીયા- ૧,૨૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે. મોરબી...

3-4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની નવી દિલ્હી ખાતે બેઠક યોજાશે ; બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા

મળતી માહિતી મુજબ આગામી ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં દિવાળી પહેલા ટેક્સ ઘટાડવાના...

મોરબી: જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ બિસ્માર હાલતમાં

મોરબીના જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર પાણીના ટાંકા, માટીના ટ્રક, રેતીના ટ્રક ચલાવી...

મોરબીની બહાદુરગઢ શાળાના વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા યુનિફોર્મ અર્પણ

મોરબીની ભૂમિ દિલેર દાતાઓની ભૂમિ છે, લોકો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે તેમજ જરૃરિયાતમંદ લોકોને પોતાના રળેલા રૂપિયામાંથી દાન અર્પણ કરવા માટે જાણીતા છે. ત્યારે મોરબીના...

મોરબી: શ્રી રવાપર તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબીન તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો

ભારત વિકાસ પરિષદ-મોરબી તથા IMA મોરબી (Indian Medical Association) દ્વારા “શ્રી રવાપર તાલુકા શાળા” ખાતે વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ તથા બ્લડ ગ્રુપ...

મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરી માનવતા મહેકાવી

ઈશ્વર દ્વારા રચવામાં આવેલ આ શ્રુષ્ટિ એક અદ્ભૂત સર્જન છે. અને તેમાં ઈશ્વર બધુ બધાને નથી આપી દેતો એ પણ એક હકીકત છે. પણ...

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી પર સંપૂર્ણ પ્રતિબંધ

દેશમાં ઓનલાઇન સટ્ટાબાજીની ગેમ્સોમા યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે ઓનલાઇન ગેમીંગ સામે સરકાર મોટો નિર્ણય લીધો છે જેમાં સંસદમાં ઓનલાઇન ગેમિંગ બિલ પસાર...

માળીયાના માણાબા ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા આધેડનું મોત 

માળીયા તાલુકાના માણાબા ગામે ધાબા ઉપર પાણી ચડાવવાના ટાંકાની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા ઈલેક્ટ્રીક શોક લાગતા આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા...

મોરબીના રફાળેશ્વર પાસે બે પક્ષો વચ્ચે તલવાર, છરી વડે મારમારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ

મોરબીની રફાળેશ્વર ચોકડી નજીક રોડ ઉપર બે પક્ષો વચ્ચે નજીવી બાબતે બબાલ થતા બંને પક્ષોના લોકો દ્વારા તલવાર, છરી, પાઇપ વડે એકબીજા પર તુટી...

હળવદના ચરાડવા ગામના સરપંચને એક શખ્સે આપી જાનથી મારી નાખવાની ધમકી 

હળવદ તાલુકાના ચરાડવા ગામે એક શખ્સે પોતાની ઘરની પાછળ ખુલ્લા પ્લોટમાં ગાયનું વાછરડું મરી ગયેલ હોય જે સંરપંચના ઘરની સામે શેરીમાં નાખી સરપંચ તથા...

તાજા સમાચાર