Thursday, May 1, 2025
- Advertisement -spot_img

મોરબી

વાહ મોરબી પોલીસ:ખોવાયેલા 20 જેટલા મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત કર્યા

મોરબી: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી ૩,૯૨,૫૨૮/- ની કિંમતના ૨૦ જેટલા ખોવાયેલ મોબાઈલો શોધી કાઢી અરજદારો મોરબી તાલુકા પોલીસે પરત કર્યા...

મોરબી જિલ્લાના પરવાના વાળા હથિયાર ધારકોએ પોતાના હથીયારો ચૂંટણી આયોજીત વિસ્તારમાં લઈ જવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીમાં મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, વાંકાનેર નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, માળીયા(મીં.) નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર તેમજ ૨-...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: વિવિધ માધ્યમોએ પ્રસારણ કરેલ વિગતોની સીડી રજૂ કરવી પડશે

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરીએ આગામી તા.૨૧-૦૨-૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન તેમને મળેલ અધિકારની રૂએ મોરબી જિલ્લાની સામાન્ય/મધ્યસત્ર/પેટાચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ...

મોરબી જિલ્લામાં 20 થી 25 જાન્યુઆરી દરમિયાન શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ

વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું; વિવિધ સ્પર્ધાઓ યોજાઈ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા મોરબી જિલ્લામાં તારીખ ૨૦...

દેવ વેટલેન્ડ અન્ડ સોશિયલ વેલફેર દ્વારા 3000 બાળકોને નાસ્તો અને ચોકલેટનુ વિતરણ કરાયું 

માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રાઈવેટ લીમીટેડમાં પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિતે કંપનીના પટાંગણમાં ધ્વજવંદન કરાયું હતું, જેમાં કંપનીના પ્રોડેકશન મેનેજર ભુપતસિંહ જાડેજા દ્વારા ધ્વજ...

મોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનાની કુંડીમાં ડૂબી જતાં બાળકીનું મોત

મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ આરકો ગ્રેનાઈટ કારખાનામા પાણીની કુંડીમાં ડૂબી જતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ...

મોરબીના ગ્રીન ચોકમાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

મોરબી શહેરના ગ્રીન ચોકમાં માધવરાયજી મંદિર પાછળ કડીયાશેરીમા તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીના કન્યા છાત્રાલય રોડ પર બિભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબીના નવા બસ સ્ટેન્ડ થી કન્યા છાત્રાલય રોડ પર એક શખ્સ વિદ્યાર્થીનીઓ નીકળે ત્યારે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા...

મોરબી:SMCની રેડમાં દારૂની 17514 બોટલો સાથે ચાર ઝડપાયા: એક કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી જીલ્લામાં જાણે સ્થાનીક પોલીસ કામગીરી ઉપર સવાલોનો મારો થઈ રહ્યો છે ત્યારે અવારનવાર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલ મોરબીમાં રેડ કરી વિદેશી દારૂ, કોલસા,...

મોરબી જીલ્લાના 34 ગામોમાં લાયબ્રેરીની શરૂઆત કરાવતા ડીડીઓ 

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ (IAS)ની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ધોરણ-12 અને તેનાથી ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર...

તાજા સમાચાર