Sunday, December 28, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી મહાનગરપાલિકાની સંકલન બેઠક આગામી 29 ઓગસ્ટે યોજાશે

મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની બેઠક આગામી તા. ૨૯/૦૮/૨૦૨૫ ના રોજ બપોરે ૦૩ કલાકે ત્રીજો માળ, ઇસ્ટ ઝોન, મહાનગરપાલિકા કચેરી, મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ (રેન બસેરા)...

હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે કમો ભારે જમાવટ કરશે

મોરબી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવા કમો...

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે હાર્ટ એટેક આવી જતા અજાણ્યા પુરૂષનું મોત 

એક અજાણ્યો પુરૂષ ઉવ-આશરે ૪૦ થી ૫૦ વાળાની લાશ મોરબી ૦૨ મહેન્દ્રનગર ચોકડી પાસે હળવદ તરફ જતા રસ્તા પાસે હાર્ટ એટેક આવી જતા મરણ...

મોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ પદે ભાવેશ પારેજીયા અને ઉપપ્રમુખ પદે ધર્મેન્દ્ર કાવઠિયાની વરણી

મોરબી "વિના સહકાર નહીં ઉધ્ધાર"સહકાર અને સહકારીતા થકી જ સૌ એકબીજાના વિકાસના પૂરક બની રહીએ છીએ ત્યારે.. મોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીની તાજેતરમાં ચૂંટણી...

હળવદના મંગળપુર ગામના પાટીયા પાસે પિતા-પુત્ર પર એક શખ્સનો પથ્થર વડે હુમલો 

હળવદ તાલુકાના મંગળપુર ગામના પાટીયા પાસે રોડ પર એક શખ્સે વૃદ્ધના દિકરાને ખેતર જવાના રસ્તે નહી ચાલવાનું કહી વૃદ્ધ તથા તેના દિકરાને ગાળો આપી...

ટંકારાના મીતાણ ગામે એક શખ્સે છરી બતાવી આધેડને આપી જાનથી મારી નાંખવાની ધમકી 

ટંકારા તાલુકાના પ્રભુનગર મીતાણા ગામે ઓવરબ્રિજની સર્વીસ રોડ ઉપર બાલાજી ઓટોગેરેજ દુકાન પાસે આધેડ હાજર હોય ત્યારે આરોપી ગાડીમાં આવી આધેડને ગાળો આપી છરી...

હળવદના કડી ગામની સીમમાંથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો 

હળવદ તાલુકાના કડી ગામની સીમમાંથી હાથ બનાવટના દેશી તમંચા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે કીડી ગામની...

માળીયાના અંજીયાસર ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ 

માળીયા (મિં) તાલુકાના અંજીયાસર ગામની સીમમાં દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશી દારૂ લી.૪૦૦ કિ.રૂ. ૮૦,૦૦૦/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લી.૧૪૦૦ કિ.રૂ....

મોરબી જીલ્લા નોટરી એસો.ના કારોબારી સભ્ય તરીકે હેતલબેન મહેશ્વરીની નિમણૂંક 

આજે ગણેશ ચતુર્થીના અને સંવત્સરીના પાવન અવસર પર કોર્ટ પરિસર મામલતદાર ઓફીસમાં તમામ નોટરીની હાજરીમાં મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી...

હળવદના ઇશનપુર ગામે કારમાંથી 1.44 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

હળવદ તાલુકાના ઇશનપુર ગામેથી સ્વીફટ કારમાંથી વિદેશી દારૂનો કુલ કિ.રૂ ૧,૪૪,૬૮૦/- નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ તાલુકા પોલીસ સ્ટાફને ખાનગીમા મળેલ બાતમીના...

તાજા સમાચાર