Tuesday, August 5, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના લુટાવદર ગામ નજીક રોડ ઉપર રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવાર યુવકનુ મોત

મોરબી: મોરબી તાલુકાના લુટાવદર ગામ પાસે મેટ્રો કારખાના સામે રોડ ઉપર સિએનજી રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવાર યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે...

મોરબી રાજપર રોડ રૂમમાં બનાવેલ ગુપ્ત ભોંયરામાંથી 4.69 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતી મોરબી ક્રાઇમ બ્રાંચ

મોરબી: મોરબી રાજપર રોડ, મારૂતિ સુઝુકીના વર્કશોપની પાછળ ઓમ સાંઈ લાઈટની સામે આરોપીના રહેણાંક મકાનમાં બનાવેલ ભોંયરામાંથી ઈંગ્લીશ દારૂ/ બીયરનો ૪,૬૯,૭૦૦ નો મુદામાલ મોરબી...

હળવદ-મોરબી રોડ પરથી ટ્રક કન્ટેનરમાંથી રૂ. 19.16 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

હળવદ: હળવદ-મોરબી રોડ, સાંદીપની પેટ્રોલ પંપની સામે રોડ પરથી બંધ બોડીના મીની ટ્રક કન્ટેનરમાંથી ઇંગલીશ દારૂની બોટલો નંગ-૪૪૫૨ કી.રૂ.૧૯,૧૬,૧૬૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ...

ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા નિ:શુલ્ક હિમોગ્લોબીન તપાસ કાર્યક્રમ યોજાયો

મોરબી: ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા આયોજીત નિ:શુલ્ક હિમોગ્લોબીન તપાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આયોજીત નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો....

નિરાધાર મહિલાઓનો આધાર બનતી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના:વર્ષ ૨૦૨૨માં મોરબી જિલ્લાની કુલ ૩૪૪૪ અરજી મંજૂર

વર્ષ ૨૦૨૨માં મોરબી જિલ્લાની કુલ ૩૪૪૪ ગંગા સ્વરૂપા મહિલાઓની અરજી મંજૂર; રાજ્ય સરકાર દ્વારા વિધવા લાભાર્થીને માસિક રૂ. ૧૨૫૦ની સહાય મહિલા સશક્તિકરણ અને મહિલાઓની સુરક્ષા...

અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરીને નોઇડાથી મોરબી પોલીસે શોધી કાઢ્યા 

મોરબી: સગીરવયની દિકરીના અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરીને નોઇડા (યુપી)થી મોરબી સીટી એ ડીવીજન પોલીસે શોધી કાઢ્યા. ગઇ તા.૭/૧/૨૦૨૩ ના રોજ ફરીયાદી એ પોતાની...

ધીરુબહેન ગોરધનભાઈ પટેલ: પાટીદાર સમાજનું ગૌરવ

(જ. 29 મે 1926, વડોદરા) : ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, અનુવાદ, બાળસાહિત્ય વગેરે ક્ષેત્રે નોંધપાત્ર અર્પણ કરનાર અગ્રણી લેખિકા. માતાનું નામ ગંગાબહેન. વતન...

મોરબી જિલ્લાના ફાર્મસી/કેમીસ્ટની દુકાનો ખાતે 20 માર્ચ સુધીમાં CCTV કેમેરા લગાવવા જાહેરનામું બહાર પડાયું

મોરબી: મોરબી જિલ્લાના તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે ફરજીયાતપણે CCTV કેમેરા ૨૦ માર્ચ ૨૦૨૩ સુધીમાં લગાવવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું...

મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો. અને એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ ભારત-ઓસ્ટ્રેલિયાની LIVE મેચ નિહાળી

મોરબી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી છે. ત્યારે મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશન...

ટંકારાના જીવાપર ગામે સગીરે ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી

ટંકારા: ટંકારા તાલુકાના જીવાપર ગામે જીજુ નદીના કાંઠે નવા હનુમાનજીના મંદિર સામે લીમડાના ઝાડની ડાળી સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જતાં સગીરનુ મોત. મળતી માહિતી...

તાજા સમાચાર