Monday, August 18, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના નવા સાદુળકા ગામે ફેક્ટરીમાં ઝડપાયું નિમ કોટેડ યુરીયા: ઔદ્યોગિક રેઝીન બનાવવા વપરાતું હોવાનું આવ્યું સામે

મોરબી: મોરબી ખેતીવાડી વિભાગે નવા સાદુળકા ગામની સીમમાં આવેલ કારખાનામાં દરોડાની કાર્યવાહી કરી નમૂના મેળવ્યા બાદ ગઈકાલે આ કૌભાંડ આચરનાર કારખાનેદારો અને ખેડૂતોને બદલે...

મોરબી 181 ટીમે ઘરેથી નીકળી ગયેલા માનસિક અસ્વસ્થ વૃદ્ધાનુ પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબીમા ભુલા પડેલા વૃદ્ધાનુ પરિવાર સાથે પુનમિલન કરાવતી ટીમ અભયમ મોરબી શહેરના રતનપર રોડ પરથી એક જાગૃત નાગરિકનો 181 મા કોલ આવ્યો હતો અને જણાવ્યુ...

GJ-36 મોરબી થઇ જાવ તૈયાર 36 કલાકનો સ્પર્ધાત્મક પરીક્ષાનો વર્કશોપ એકદમ ફ્રી

મોરબી: મોરબીની નંબર-1 નવયુગ કરીઅર એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી મેગા વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. મોરબી જિલ્લાના અસંખ્ય યુવાન યુવતીઓ...

વિરપર નવયુગ સંકુલના ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓના એન્યુઅલ ફંક્શનની ભવ્ય ઉજવણી

મોરબી: વિરપર નવયુગ સંકુલમાં અભ્યાસ કરતા ધોરણ ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓનું વાર્ષિક ફંક્શન વન્ડર સ્ટાર એન્યુઅલ ફંક્શનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ...

મોરબી જિલ્લા પોલીસ દ્વારા આજે લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી: મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આજે તા.25 ફ્રેબ્રુઆરીને શનિવારે સવારે 11 વાગ્યે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક સામે આવેલ...

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરનો ષટદશમ્ પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવાયો

વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં પંચવિધ કાર્યક્રમો યોજાયા. મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી...

આજે મોરબી તાલુકાની વાંકડા પ્રાથમિક શાળાને 100 વર્ષ પુર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવાશે

મોરબી: મોરબી તાલુકાના વાંકડા ગામે શ્રી વાંકડા પ્રાથમિક શાળાને આજે સફળતાપૂર્વક ૧૦૦ વર્ષ પુર્ણ થતા તે નિમિત્તે આજે તા-૨૫-૦૨-૨૦૨૩ને શનિવારને રાત્રે ૮:૧૫ કલાકે શતાબ્દી...

હળવદની વિસામો હોટેલમાં યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુંકાવી 

હળવદ: હળવદ હાઇવે પર કોયબા ઢવાણા ગામના પાટીયા પાસે આવેલ વિસામો હોટેલમાં સુરેન્દ્રનગર જિલ્લાના યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી...

હળવદના મિંયાણી ગામે ઈંગ્લીશ દારૂની 10 બોટલ દારૂ ઝડપાઈ; આરોપી ફરાર

હળવદ: હળવદ તાલુકાના મિંયાણી ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ હળવદ પોલીસે ઝડપી પાડી હતી જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-૦પ ના ખુણા નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

તાજા સમાચાર