Monday, August 18, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતાં બે ઇસમો ઝડપાયા 

હળવદ: હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી રમતા બે ઇસમોને રોકડા રૂ. ૧૫૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૨૫,૨૭૦/- ના મુદામાલ...

મોરબીની માધાપરવાડી શાળામાં સ્વજનોના સ્મરણાર્થે ઘડિયાળ અર્પણ કરતો નકુમ પરિવાર

મોરબી: મોરબીમાં લોકો સ્વજનોના દુઃખદ અવસાન નિમિતે એમના આત્માના કલ્યાણાર્થે જરૂરીયાત મંદોને મદદરૂપ થવું, ગાયોને નિરણ નાખવી, પક્ષીઓને ચણ નાખવી, નાના બાળકોને ભોજન આપવું,...

મોરબી જિલ્લાના ન્યાયાધીશોની બઢતી સાથે બદલી

મોરબી: ગુજરાતની વિવિધ અદાલતમાં કાર્યરત ન્યાયાધીશો બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જીલ્લામાં પણ ન્યાયાધીશોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના...

મોરબીના ઘૂટું ગામે દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત 

મોરબી: મોરબીના ઘુંટુ ગામે બેરોકટોકપણે થતાં દેશી દારૂના વેચાણ અંગે વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક અને તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત રજૂઆત...

મોરબીમાં તસ્કરો બન્યા બેફામ: સિરામિક પ્લાઝા-1મા તુટ્યા 40 દુકાનોના તાળા

મોરબી: મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક પ્લાઝા-૧મા મોડીરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને ૪૦ જેટલી દુકાનોના તાળા તોડી ચોરી કરી હતી. આ ઘટના અંગે...

મોરબીમાં ચકલાં પોપટનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી વીશીપરા કુલીનગર ચોક પાસે ભંગાર વાળાની ડેલા નજીક જાહેરમાં ચકલાં પોપટનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા...

હળવદમાં યુવકને એક શખ્સે લોખંડના પાઇપ વડે ફટકાર્યો

હળવદ: હળવદમાં સિતારામ મઢુલી પાસે હળવદ સ્મશાન નજીક પૈસાની ઉઘરાણી કરવા આવેલ શખ્સે યુવકને ગાળો આપી લોખંડના પાઇપ વડે મારમાર્યો હોવાની ભોગ બનનાર યુવાને...

મોરબીના લાતી પ્લોટમાંથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-૦૬મા વિનાયક હાર્ડવેરની દુકાન નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન...

હળવદના અજીતગઢ ગામે યુવતીએ ઝેરી દવા પી જીંદગી ટુકાવી

હળવદ: હળવદ તાલુકાના અજીતગઢ ગામે યુવતીનુ ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મનિષાબેન ચીમાભાઇ આદીવાસી ઉ.વ-૨૦ રહે. અજીતગઢ મીલનકુમાર...

ટંકારાના જીવાપરમાં નવ નિર્મિત આર્ય સમાજ મંદિરમાં મહાયજ્ઞ સંપન્ન 

ટંકારા: સમગ્ર વિશ્વને ખોટી માન્યતાઓ વહેમ અને અંધશ્રદ્ધામાંથી બહાર લાવી સત્યવિદ્યા 'વેદ'ના જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર મહાન સમાજ સુધારક ક્રાંતિકારી મહર્ષિ દયાનંદ સરસ્વતીના આર્ય સમાજ...

તાજા સમાચાર