Monday, January 12, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબીના નવાગામે (લખધીરનગર) યુવક પર ચાર શખ્સોનો છરી અને પાઈપ વડે હુમલો 

મોરબી: મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર) ગામના ઝાંપા નજીક ખોડિયાર માતાજીનાં મંદિર પાસે રોડ ઉપર યુવક તથા આરોપીના રીક્ષાના કાચ તુટવા બાબતે ઝઘડો થયેલ હોય...

ટંકારા તાલુકાના નસીતપર ગામના આંગણે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ટિફિન સેવાના લાભાર્થે પીઠડાઈ ગૌ સેવા રામામંડળ નું ભવ્ય આયોજન

ટંકારા તાલુકાના નસીતપર ગામે લોકસેવા ના ભગીરથ કાર્યના લાભાર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ટીફીન સેવા પૂરી પાડતા સદભાવના સંકુલ માટે તા.૨૩/૦૫/૨૦૨૩ ને મંગળવાર...

મોરબી: ધ કેરલા સ્ટોરી ફિલ્મ દેખાડો પણ મહિલાઓ માટે સૌચાલય બનાવો ! સામાજિક કાર્યકર્તાની માંગ

મોરબી: છેલ્લા ઘણા સમયથી મહિલાઓને લઈને સામાજિક કાર્યકર્તા લડત આપી રહ્યા છે અવાર નવાર સૌચાલય માટે માંગણી કરી રહ્યા છે પરંતુ ભાજપ ની સરકાર...

વાકાનેર તાલુકામાં સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવા અંગે રજૂઆત !

કલેકટર કચેરીએ આપ્યો તપાસનો આદેશ ! મોરબી જિલ્લામાં વહીવટી તંત્રમાં જાણે લકવો થઈ ગયો હોય તેમ કોઈપણ અધિકારી કે કર્મચારી સુઓ મોટો પોતાની ફરજ પ્રમાણિકતાથી...

મોરબીના બેલા ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે રહેતા હિતેષભાઇ તેજાભાઇ મકવાણા...

મોરબીના જાંબુડીયા ગામે સુતી વખતે સેટી પરથી નીચે પટકાતાં માસુમ બાળકીનુ મોત

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ વિન્ટેલ સિરામિક કારખાનાની ઓરડીમાં ટાઈલ્સ ગોઠવી સેટી બનાવી સેટી પરથી નીચે પટકાતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું. મળતી...

ટંકારામાં રોડ પર કારમાંથી ઈંગ્લીશ દારૂની દશ બોટલ ઝડપાઈ

ટંકારા: મોરબી થી ટંકારા તરફ આવતા રીલાયન્સ પેટ્રોલપંપની સામેના ભાગે આવેલ જુના બીએસએનએલ ઓફીસ તરફ જવાના રસ્તા પર રોડની નીચેનાં ભાગમાં બાવળની ઝાડીમાં ક્રુઝ...

છેલા બે વર્ષ દરમ્યાન નગરપાલિકાના પ્રમુખ દ્વારા કલમ 45 ડી મુજબ કરેલ કામ અને ખર્ચ જાહેર કરવા માંગ

મોરબી: મોરબી નગરપાલિકામાં છેલા બે વરસ દરમ્યાન ભાજપ ના શાસનમાં અતિશય ભ્રષ્ટાચાર થયો છે છેલ્લા બે વર્ષ દરમિયાન મોરબી નગરપાલિકામાં નિયમોને મૂકી કામગીરી અને...

માળીયાના વેણાસર ગામે આઠ દિવસથી પાણી ન મળતાં આવતી કાલે કલેક્ટર કચેરીમાં ધામા !

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના વેણાસર ગામના લોકો દ્વારા આગાઉ પણ પીવાનું પાણી ન મળતું હોવાથી મોરબી જીલ્લા કલેકટર તથા ધારાસભ્ય અને તંત્રને અનેક...

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓ માટે કાયદાકીય શીબીર યોજાઈ

મહિલાઓને જીવનમાં સામાજીકરણની ભૂમિકા, કાયદાની જાણકારી તથા મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ   મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા પટેલ સમાજની વાડી- સરવડ ગામ ખાતે મહિલાઓ...

તાજા સમાચાર