Tuesday, May 6, 2025
- Advertisement -spot_img

મોરબી

ખેડૂતોને દાજ્ય પર ડામ; ઇફ્કો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં કરાયો વધારો

50 કિલોની બેગ પર 250 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો  મોરબી: રાજ્યમાં ખેડૂતોને જોરદાર ફટકો લાગ્યો છે. કેમ કે ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરાયો છે...

20 માર્ચ સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના 8 ટાપુઓ પર પ્રવેશબંધી

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં...

પી.એમ. આવાસ યોજના હેઠળ વંચિત/ગરીબ પરિવારોને સાંકળવા મોરબી જિલ્લામાં 31 જાન્યુ. સુધી સર્વે હાથ ધરાશે

પાકું ઘર બનાવવા ૧.૨૦ લાખની સહાય; યોગ્ય માપદંડ ધરાવતા પરિવારોને યોજનાનો લાભ લેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અનુરોધ કાચા મકાનોમાં રહેતા અને ઘરવિહોણા પરીવારોને...

ગુજરાત ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોનાં નામ ગમે તે ઘડીએ જાહેર થઈ શકે

મોરબી જિલ્લા સહિતના પ્રમુખોનાં નામની જાહેરાત સાંજ સુધીમાં થવાની સૂત્રો પાસે થી માહિતી મળી રહી છે તાજેતરમાં જ ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયા કરવામાં આવી...

મોરબી સિટી પોલીસે 27 ખોવાયેલ મોબાઈલ અરજદારોને પરત કર્યા

મોરબી: તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબીમાંથી ૫,૦૨,૩૬૨/- ની કિમતના કુલ-૨૭ ખોવાયેલ મોબાઈલો શોધી કાઢી અરજદારોને મોરબી સીટી એ- ડીવીજન...

મોરબીના વિવિધ વિસ્તારોની કમીશ્નર દ્વારા મુલાકાત લઈ કચરાનો યોગ્ય નિકાલ કરવા સુચના આપી 

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ નવ નિયુક્ત કમીશ્નર દ્વારા ગઈકાલે રાત્રે મોરબીના લાતી પ્લોટ, વીસીપરા, અને પાવન પાર્કમાં ગાર્બેઝ વલ્નરેબલ પોઇન્ટની મુલાકાત લઈ કચરાનો યોગ્ય...

મોરબીના સાપર ગામ નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આલ્ફાન્સો સિરામિકના કારખાના સામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો 

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતો એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

મોરબીના લાતિપ્લોટમાં યુવક સહિત બે વ્યકિત પર એક શખ્સનો ધારીયા વડે હુમલો 

મોરબીના લાતિપ્લોટ મેઇન રોડ પર આરોપી સાથે અગાઉ બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી એક શખ્સે યુવક તથા તેનો મિત્ર બંને મોટરસાયકલ લઈને જતા...

નવપ્રસૂતા સ્ત્રીઓને જરૂરી પોષક તત્વોથી ભરપુર તલની ચીક્કીનું મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા વિતરણ

મોરબીમાં અનેક સામાજીક, સેવાકાર્યો, મહિલા ઉત્થાન, શૈક્ષણિક ક્ષેત્ર સહીત અનેક લોકસેવા કાર્યો કરવા માટે જાણીતી સંસ્થા મુસ્કાન વેલફર સોસાયટી, મોરબી દ્વારા નવ પ્રસૂતા સ્ત્રીઓ માટે...

તાજા સમાચાર