Sunday, December 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીની સોખડા શાળામાં Waste to Best કાર્યક્રમ યોજાયો

મોરબી:મોરબીની સોખડા પ્રાથમિક શાળામાં બાળકોમાં નાનપણ થી જ કરકસરનાં ગુણ પ્રાપ્ત થાય એવા સહેતુક કાર્યક્રમનાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનથી પ્રદીપકુમારજી પધાર્યા હતા...

મોરબીના પીપળી ગામે શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી  મશીનરીની ચોરી કરી ગયેલા પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડયા

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી પેપરમીલ લગત મશીનરીની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી ગેંગના પાંચ ઇસમોને મોરબી તાલુકા...

મોરબી જિલ્લાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની બાળાઓને કલેક્ટર જી.ટી.પંડ્યાના હસ્તે શિલ્ડ અને પ્રમાણ પત્ર અર્પણ કરાયા

માનવસેવા એજ પ્રભુ સેવા સંસ્થા-મોરબીના સહયોગથી બાળાઓને બ્યુટી પાર્લરની વોકેશનલ તાલીમ આપવામાં આવી મોરબી: ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિધાલય મોરબીની બ્યુટી પાર્લરની વોકેશનલ તાલીમ...

વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમો વિરુધ્ધ મનીલેન્ડર્સ એકટ મુજબ ગુન્હો નોંધી બે ગુનહામા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડયા

મોરબી: વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમો વિરુધ્ધ મનીલેન્ડર્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી અલગ અલગ બે ગુનહામા ચાર ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે...

નાની વાવડી ગામે કુમાર પ્રાથમિક શાળા ખાતે PI દ્વારા વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી તથા તુક્કલ વિશે માર્ગદર્શન અપાયું

મોરબી: મોરબીના નાની વાવડી ગામે કુમાર પ્રાથમિક શાળા ખાતે PI દ્વારા વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી તથા તુક્કલ વિશે માર્ગદર્શન અપાયું. આજે નાની વાવડી ગામ...

યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડ ની જરૂરિયાત પુર્ણ કરાઈ

મોરબી : મોરબીના ના‌ વતની એવા સવજીભાઈ શેરસીયા મોરબી સત્યમ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે થયને 'ઓ નેગેટિવ' બ્લડ ની‌...

મોરબી: ક્રિકેટ એસો.ની અન્ડર-14 ટીમની જામનગર રૂલર સામે 9 વિકેટથી ભવ્ય જીત

મોરબીની ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અન્ડર-14 ટીમની જામનગર રૂલરની ક્રિકેટ ટીમ સામે 9 વિકેટથી ભવ્ય જીત થઈ છે. આ તકે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કાંતિભાઈ...

મોરબીના સાપર ગામે પરણિતાએ ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબીના સાપર ગામની સીમમાં આવેલ ગ્રીન્તોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈ પણ દવા પી જતા પરણીતાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી...

મોરબીમાં ગળેફાંસો ખાઈ પરણિતાનો આપઘાત

મોરબી: મોરબીના ભડીયાદ રોડ હરીઓમ સોસાયટીમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ પરણિતાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વનિતાબેન જીતેન્દ્રભાઇ વિરાણી ઉ.વ.૩૫ રહે.ભડીયાદ...

હળવદના ઢવાણ ગામે કેનાલના પાણી બાબતે પ્રૌઢને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી: હળવદ તાલુકાના ઢવાણ ગામે માઈનોર કેનાલનું પાણી ન આવવા દેતા પ્રૌઢને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની ભોગ બનનાર પ્રૌઢે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ...

તાજા સમાચાર