Wednesday, December 17, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના નવા દેવળીયા ગામે ઝેરી દવા પી લેતા આધેડ મહિલાનું મોત

મોરબી: હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે જામભા મેઘુભા પરમારની વાડેએ ઝેરી દવા પી લેતા આધેડ વયની મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી...

હળવદ મોરબી ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની 5 બોટલો સાથે એક ઝડપાયો

હળવદ: હળવદ મોરબી ચોકડી પાસે ડીવાઈડર નજીકથી ઈંગ્લીશ દારૂની ૫ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદ મોરબી ચોકડી...

મોરબીના બેલા ગામેથી બાઈકની ચોરી

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં લોર્ડસ ઈક્કો હોટલની પાછળજીગ્સ ઈન કોર્પોરેશન નામના કારખાનાની દિવાલ પાસે પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી...

મોરબી હળવદ રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી: મોરબી હળવદ રોડ ઉપર રામકો વિલેજની સામે રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ...

મારામારી દેશીદારૂ ગુન્હાઓમા અવાર નવાર પકડાતા બે ઇસમોને હદપાર કરાયા

મોરબી: મારામારી દેશીદારૂ ગુન્હાઓમા અવાર નવાર પકડાતા બે ઇસમોને હદપાર કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાંઓની સુચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ...

મોરબીમાં શરીર સબંધી ગુન્હા આચરતા બે ઇસમો પાસા તળે જેલ હવાલે 

મોરબી: મોરબી તાલુકા વિસ્તારમાં શરીર સબંધી ગુન્હા આચરતા બે ઇસમોને પાસા તળે અટકાયત કરી જીલ્લા જેલ પોરબંદર તથા મધ્યસ્થ જેલ વડોદરા જેલ હવાલે મોરબી...

ભગવદ્ભક્તિ અને લોકસેવાનો વિરલ સમન્વય એવા પ્રમુખસ્વામી મહારાજના ચરણે અંજલિ અર્પતાં મહાનુભાવો

મોરબી: આજે મહોત્સવના તૃતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં...

મોરબી: પદ અને પ્રતિષ્ઠા બચાવવા મેદાને પડેલા ભાજપ શાસિત નગરપાલિકાના સદસ્યો માનવ વધનો ગુનો નોંધાવવા માટે કેમ સહી ઝુંબેસ કરતાં નથી?

મોરબી: મોરબી ભાજપ શાસિત નગરપાલિકા A-ગ્રેડની માન્યતા ધરાવે છે, ત્યારે મોરબી નગરપાલિકામાં ચુંટાયેલા D-ગ્રેડની વિચાર સરણી ધરાવતા બિન વહીવટી અનુભવી લોકો શાસન ધુરા સંભાડી...

મોરબીમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ...

ટંકારા બાર એસોના પ્રમુખ અલ્પેશભાઈ દલસાણીયા, ઉપપ્રમુખ રાહુલ ડી. ડાંગર સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

ટંકારાઃ ટંકારા બાર એસોસિએશનના મંડળના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની પસંદગી માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઈલેક્શનના બદલે સિલેક્શન એટલે કે ચૂંટણી વિના જ સર્વાનુમતે પ્રમુખ-ઉપ્રમુખ...

તાજા સમાચાર