Thursday, August 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ત્રણેય વિધાનસભા મતવિસ્તાર માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણુંક કરાઇ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર તથા ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાઈ શકે અને...

જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધાના ફોર્મ ૨૪ સપ્ટેમ્બર સુધીમાં ભરી શકાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી...

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને સખી મંડળોને ૪૦૨.૨૦ લાખની સહાય અર્પણ કરાઇ

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે મોરબીના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સ્વ સહાય જૂથોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ,...

મોરબીના માનસર ગામે પાણીના ટેન્કરમા છુપાવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના માનસર ગામની સીમ, નારણકા રોડ, પંચાસર ગામના ઝાલા પરીવારના સુરાપુરા દાદાના મંદિર સામે, ખુલ્લી જગ્યામાં ટ્રેકટર સાથે જોડેલ પાણીના ટેન્કરમાં છુપાવેલ...

મોરબી માંથી દારૂના 20લાખથી વધુ નાં મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીના પીપળી ગામની સીમ તથા શકત શનાળા, જી. આઇડીસી ખાતે ગોડાઉન માંથી વિદેશીદારૂની નાની મોટી બોટલો કુલ-૧૮૯૬ કિ.રૂ. ૯,૩૪,૬૨૦/ તથા અન્ય મુદામાલ મળી...

મોરબીમાં 20ના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે.પી નડ્ડાનો રોડ શો યોજાશે

ગુજરાત માં વિધાનસભાની ચુંટણી નજીક આવતાજ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાઓના ગુજરાત પ્રવાસ નાં કાર્યકમો ગોઠવાય રહ્યા છ ત્યારે સુત્રો પાસેથી...

ગાય માતા માટે 72 ટન સુખડી બનાવવાના સેવાયજ્ઞમાં 71 કિલો ઘી નું યોગદાન આપતા વરસડા બંધુ

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેની સાથે ગાયોને લમ્પી વાયરસથી બચાવવા ૭૨ ટન સુખડી બનાવવાનો...

મોરબી જિલ્લા રાજપૂત સમાજની વિવિધ હોદેદારોની વરણી કરાઈ

મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજની પ્રમુખના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા રાજપૂત સમાજ ટીમની રચના કરવામાં આવી. નવા સંગઠન માળખામાં પ્રમુખ પદે દશરથસિંહ ઉદેસિંહ ઝાલા(અદેપર),...

છેલ્લા છ માસથી વચ્ચગાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો

મોરબી: દોઢ વર્ષની બાળકીના અપહરણના કેસમાં મોરબી સબ જેલમાં રહેલા કાચા કામના આરોપીને વચ્ચ ગાળાના જામીન પર મુક્ત કરવામાં આવેલ હોય વચ્ચ ગાળાના જામીન...

ચુંટણી ઈફેક્ટ: રાજ્યમાં 183 PSIના ટ્રાન્સફર, મોરબી જિલ્લાના 11 PSI અન્ય જિલ્લામાં ટ્રાન્સફર

મોરબી: સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીની મોસમ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં જેમ જેમ ચૂંટણીનો નજીક આવતી જાય છે તેમ તેમ...

તાજા સમાચાર