Wednesday, December 17, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: અપહરણ અને બળાત્કારના ગુન્હામા છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ અને બળાત્કારના ગુન્હામા છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલ.સી.બી.એ ઝડપી પાડયો છે. મોરબી...

રાજકોટ જેલમાં આજીવન કેદની સજા પામેલ ફરાર કેદી હળવદના સુસવાવથી ઝડપાયો

મોરબી: રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલ કેદી પેરોલ જંપ કરી ફરાર થયો હતો અને પેરોલ પર છૂટ્યા બાદ એક માસથી...

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિવાનંદ આશ્રમ દ્વારા તંદુરસ્તી તમારા હાથમાં પુસ્તક અર્પણ કરાયું

મોરબી: મોરબી જિલ્લાની 500 જેટલી પ્રાથમિક સરકારી શાળાઓમાં અને તમામ સીઆરસી બીઆરસીમાં મળીને કુલ 600 પુસ્તકનું વિતરણ કરાયું. મોરબીમાં શાળાઓ માટે અનેકવિધ સેવાકીય પ્રવુતિ ચાલે...

પૂર્વ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામીનો આજે જન્મદિવસ

મોરબી: પૂર્વ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામીનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મિત્ર વર્તુળ તથા કુટુંબીજનો અને સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી...

ઝુલતા પુલ દુર્ઘટનાને લઇ કોંગ્રેસ ફરી મેદાને: જવાબદાર પાલીકાના અધીકારીઓ-પદાધિકારીઓના નામ FIRમાં ઉમેરવા કરી માંગ

મોરબી: મોરબીમાં આજે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જવાબદાર પાલીકાના અધીકારીઓ તેમજ પદાધિકારીઓ વિરુદ્ધ...

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતન ભાઈ એરવડિયાનો આજે જન્મ દિવસ.

મૂળ હળવદ તાલુકાના ટીકર ગામના વતની એવા ચેતન ભાઈએ બી. કોમ. વિષય સાથે ગ્રેજ્યુએટ થઈ, મોરબી ને કર્મભૂમિ બનાવી છે. સામાજીક, રાજકીય અને આર્થિક...

મોરબીના નવા સાદુરકા ગામે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના સ્ટોરરૂમમાંથી 23.24 લાખના મતામાલની ચોરી

મોરબી: મોરબી તાલુકાના નવા સાદુરકા ગામની સીમમાં આવેલ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી., ના કેમ્પસમાં આવેલ સ્ટોરરૂમમાથી રૂ.૨૩,૨૪,૩૪૪ના મતામાલની ચોરી અજાણ્યા ઈસમો કરી ગયા હોવાની...

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું ભવ્ય ઉદ્ઘાટન 

અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શાનદાર શુભારંભ ભક્તોનો મહાસાગર છલકાયો અને કરોડોએ જીવંત પ્રસારણ નિહાળ્યું લાખોની માનવ મેદની પ્રમુખસ્વામી મહારાજના જયનાદોથી સમગ્ર નગર ગુંજી...

ગુજરાત સરકાર આયોજિત યુવા ઉત્સવ-૨૦૨૨ માં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિધાર્થિની પ્રથમ ક્રમે વિજેતા

મોરબી: ગુજરાત સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મધ્ય ગુજરાત યુવા ઉત્સવ-૨૦૨૨ વડોદરા મુકામે યોજાયેલ હતો. આ પ્રોગામમાં...

મોરબી: નીતાબેન ચંદ્રકાંતભાઈ ખરચરીયાનું દુઃખદ અવસાન

મોરબી: નીતાબેન ચંદ્રેશકુમાર ખરચરિયા (ઉ.૩૬) તે ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરીયાના પત્ની તેમજ રમણીકભાઈ આર પનારાના પુત્રી તેમજ કિશન પનારાના બહેનનું તા. ૧૩-૧૨-૨૦૨૨ ને મંગળવારના રોજ...

તાજા સમાચાર