Wednesday, December 17, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના શારદાનગરનો એસટી રૂટ બંધ કરેલ છે તે ચાલુ કરવા ગોરખીજડીયા ગામના સરપંચે ડેપો મેનેજરને રજુઆત કરી

મોરબી: મોરબીના શારદાનગરનો એસટીનો રૂટ બંધ કરી દેતા ગોરખીજડીયા તથા વનાયડીયા ગામના વિધાર્થીઓને મોરબી અપડાઉન કરવામાં મુશ્કેલી પડી રહી હોવાથી ગોરખીજડીયા ગામના સરપંચ દ્વારા...

મોરબીના બે ખેલાડી સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રોબેબલ સ્કવોડમાં સિલેકશન પામ્યા 

મોરબી: મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના વધુ બે ખેલાડીઓ અન્ડર ૨૫ સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રોબેબલ સ્કવોડમાં સિલેક્ટ થયા છે જે નવીન અને મનન...

ટંકારામાં GSTના દરોડા; રેકઝીનના બે ઉત્પાદકોને ત્યાં પાડયા દરોડા, 40 લાખની કરચોરી ઝડપાઇ

ટંકારા: ટંકારામાં રેકઝીનનું ઉત્પાદન કરતા બે યુનિટો પર રાજકોટ CGSTની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂ. ૪૦ લાખની GST ચોરી ઝડપી લઈ આગળની કાર્યવાહી...

હળવદના માલણિયાદ ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

હળવદ: હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જયપાલસિંહ સુરૂભા રાઠોડની વાડીએ પરણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું હતું. મળતી...

મોરબી: સિરામિક ફેકટરીમાં ઘેર જવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતા પતીએ જીંદગી ટુકાવી 

મોરબી: મોરબી-માળીયા હાઇવે પર ટીંબડી ગામના પાટીયા આગળ અફીલ સિરામિકમા શ્રમીકને દેશમાં ઘેર જવા બાબતે પતિ હ-પત્ની વચ્ચે બોલાચાલી થતા પતીએ ગળેફાંસો ખાઈ આપઘાત...

મોરબીના લાતી પ્લોટમાંથી તીનપત્તીનો જુગાર રમતા બે શકુની ઝડપાયા

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-૨/૩ વચ્ચે તીનપત્તીનો જુગાર રમતા બે શકુનીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના લાતી...

મોરબીમાં મહેન્દ્રનગર ઉગમણા નાકા નજીક જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીમાં મહેન્દ્રનગર ઉગમણા નાકા નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વે યોજાયેલા વિવિધ આયોજનોની એક ઝલક આજે સાંજે ૫.૦૦ વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પધારશે. નગરના વિરાટ પ્રવેશદ્વાર પાસે ઉદ્ઘાટન...

પાટણથી સગીરાને ભગાડી જનાર ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો 

મોરબી: પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશનની હદમાંથી બાળાનું અપહરણ કરી ભગાડી જનાર ઈસમને હળવદ પંથકમાંથી હળવદ પોલીસે ઝડપી પાડયો છે. પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન...

માળીયાના બગસરા ગામે દરીયાકાંઠે ગેરકાયદેસર રીતે જમીનો પર કરેલ કબ્જા દુર કરવા કલેકટરને રજૂઆત 

મોરબી: માળિયા(મિ.) તાલુકાના ગામ બગસરામાં દરિયાકાંઠે રહેતા ગેરકાયદેસર લોકો કાયદેસર રહેણાંક કરી આવારા તત્વો તથા માથાભારે માણસો હોય ત્યાં રહે લી દરીયાની સર્વે નંબરની...

તાજા સમાચાર