Monday, August 18, 2025
- Advertisement -spot_img

મોરબી

કચ્છ-મોરબી ને.હા. રોડ પર ઈંગ્લીશ દારૂની 6 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી:. કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ પર માળિયા ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીક કારમાં હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે પકડી...

બેલા ગામે અજાણ્યા યુવકને ચોર સમજી સાત શખ્સોએ ઢોર માર માર્યો : યુવકનું મોત

મોરબી: મોરબીના બેલા ગામની સીમમાં આવેલ મફત મીનરલ એલએલપી કારખાનામાં અજાણ્યા યુવકને ચોર સમજી સાત શખ્સોએ ઢોર માર મારતા મોત નિપજ્યું હતું. આ બનાવ...

વાંકાનેરના ભલગામે ઝેરી જનાવર કરડી જતાં બાળકીનું મોત

મોરબી: વાંકાનેરના ભલગામમાં માતા-પિતા સાથે મામાના ઘરે રોકાવા આવેલી ૩ વર્ષની બાળકીને કોઇ ઝેરી જનાવર કરડી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી...

મોરબીના ઉંટબેટ (સામપર) ગામે યુવકે ઝેરી દવા પી જીંદગી ટુકાવી

મોરબી: મોરબી તાલુકાના ઉંટબેટ (સામપર) ગામે યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંટબેટ (સામપર) ગામે...

ઢુવા ગામે વીસનાલા મટેલીયા નદીમા ડુબી જતાં શખ્સનું મોત

મોરબી: વાંકાનેર તાલુકાના ઢુવા ગામે વીસનાલા મટેલીયા નદીમા ડુબી જતાં એક શખ્સનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ પંચુડીયા ગામે રહેતા કંદુસીંગ ઠાકુરરૂસીંગ વાંકાનેર તાલુકાના...

ઈંગ્લેન્ડના મહારાણી એલિઝા બેથના અવસાનના શોકમાં મોરબીનો ધ્વજ અડધી કાઠીએ

બ્રિટનના મહારાણી એલિઝાબેથ-2 નું અવશાન થતા સરકારની સૂચના અન્વયે મોરબીના ઉમિયા સર્કલ પર આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરવામાં આવ્યો.   "હર મેજેસ્ટી ક્વીન...

નેશનલ ગેમ્સ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવયુગ કોલેજ ખાતે યોજાશે

૧૨ મી સપ્ટેમ્બરે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત કાર્યક્રમ યોજાશે ૩૬મી નેશનલ ગેમ્સ અન્વયે જાગૃતિના ભાગરૂપે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશનનું વિતરણ કરવામાં આવ્યું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હંગર પ્રોજેકટ ચલાવે છે.જે હેઠળ જરૂરિયાતમંદ લોકોને રાશન આપ્યું હતું.તેમજ ડાયાબિટીસ કેન્દ્રની મુલાકાત લીધી હતી.લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો...

સ્વાવલંબી ભારત અંતર્ગત નીલકંઠ કોમર્સ સ્કૂલ- મોરબી ખાતે બિઝનેસ ટોક યોજાયો

નીલકંઠ કોમર્સ સ્કૂલ- મોરબી ખાતે બિઝનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓને કંઈક નવીન, કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરમાં રમેશભાઈ દવે,...

મોરબીના કોરીયોગ્રાફર હવે મુંબઈવાસીઓને ગરબાની ટ્રેનિંગ આપશે

નવયુગ ગ્રુપ ઓફ એજયુેકેસન મોરબીનું ગૌરવ નવયુગ વિદ્યાલય ના ભુતપૂર્વ વિધાર્થી અને હાલ નવયુગ ગ્રુપ દ્વારા સંચાલિત Vibrant Dance and Garba Acadey ના કોરિયોગ્રફર એવા...

તાજા સમાચાર