Sunday, July 27, 2025
- Advertisement -spot_img

મોરબી

મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇને ચાલી રહેલી‌ તડામાર તૈયારીઓનુ મોરબી જિલ્લા કલેકટર દ્વારા નિરીક્ષણ કરાયું

વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં પધારવા મોરબી જિલ્લા વાસીઓને વહીવટી તંત્રનું ભાવભર્યું નિમંત્રણ આગામી ૨૬ માર્ચના રોજ મોરબી જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા ગુજરાત...

લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી બાબતે અરજી કરવાની તારીખ 5 એપ્રિલ સુધી લંબાવાઈ

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨.૪૨૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર...

હળવદમાં બે માથાભારે શખ્સોએ કરેલ દબાણ દૂર કરાયુ 

હળવદ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં બે માથાભારે શખ્સો દ્વારા સરકારી જમીન પર દબાણ કરી દુકાનો બનેલ હોય જે મામલતદારની હાજરીમાં દુકાનો હટાવી દબાણ દૂર કરવામાં...

મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત; બાળપણના મિત્ર અને અન્ય એક વ્યક્તિએ દશ લાખના પચ્ચીસ લાખ પડાવ્યા

રાજકોટમાં રહેતા યુવકને ધંધા માટે રૂપીયાની જરૂર પડતા યુવક તેના ભાઈના મિત્ર આરોપી સુનીલભાઈ દલસાણીયાનો સંપર્ક કરેલ જે તેમના બાળપણના મિત્ર હોય અને બંને...

મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબીના સરતાનપર રોડ પર સેન્સો ચોકડી થી સરતાનપર ચોકડી વચ્ચે ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક...

મોરબી 602 જમીન કૌભાંડમાં વૃદ્ધને ન્યાય આપવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સના ચેરમેને CM અને ગૃહમંત્રીને કરી રજૂઆત 

મોરબીના ચકચાર જમીન કૌભાંડમાં વજેપર સર્વે નં -૬૦૨ થયેલ કૌભાંડની ફરીયાદ લેવામાં આવી જેમાં અસંતોષ જણાતા અનેક રજુઆતો પણ કરી હતી જેથી જમીનના મૂળ...

ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ

ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આજે 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસની ભવ્ય ઉજવણી કરાવામાં આવી હતી. જેમાં તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ લજાઈ પ્રાથમિક આરોગ્ય...

મોરબી નગરપાલિકાનાં સમયમાં ગુમ થઈ ગયેલા વોકળાઓ મહાનગરપાલિકા બન્યા બાદ મળી આવશે?

મોરબી શહેરમાં ખોવાયેલા વોંકળા ગોતે ખરે ! મોરબી શહેરમાં જેતે સમયે મુખ્ય ૧૧ થી વધુ વોંકળા હતા જેમાં આજે મોટા પાયે વોંકળા પર દબાણ થઈ...

અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરતી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતાં બે શખ્સો વિરુદ્ધ પીજીવીસીએલ કર્મચારીઓએ દંડનીય કાર્યવાહી કરી વીજ જોડાણ કટ કર્યું હતું. મોરબી...

મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા તમામ પ્રાથમિક શિક્ષકોને આઈડી કાર્ડ અપાશે

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિનું સ્તુત્ય પગલું:- ટૂંક સમયમાં શિક્ષણ શાખા દ્વારા શાળાઓ પાસેથી શિક્ષકોની માહિતી એકત્ર કરી આઈકાર્ડ તૈયાર કરાશે મોરબી જિલ્લા પંચાયત દ્વારા સરકારી...

તાજા સમાચાર