Thursday, August 7, 2025
- Advertisement -spot_img

મોરબી

રાજપર રોડ પર મોટા જથ્થામાં દારૂ મંગાવનાર બુટલેગર ઝડપાયો.

આ અંગે મળતી માહિતી મુજબ રાજપર રોડ ઉપર સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા રાજપર રોડ ઉપર આવેલ આશીર્વાદ ઇમ્પેક્ષ નામની ફેક્ટરીમાં રેડ કરવામાં આવી...

મોરબી: જેતપર ગામે ગાડી ચલાવવા બાબતે માથાકુટ કરી યુવાન પર આઠ શખ્સોએ છરી ધોકા વડે કર્યો હુમલો

મોરબીના જેતપર ગામે રહેતા યુવક પર ગઇકાલના રોજ સાંજે ગામના જ આઠ જેટલા ઈસમોએ ગાડી ચલાવવા બાબતે માથાકૂટ કરી ઝઘડો કર્યો હતો અને ધોકા...

શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફીની ફ્રી તપાસ

મોરબીની અત્યાધુનિક શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા હવે થી દર બુધવારે સગર્ભા બહેનોની તપાસણી અને સોનોગ્રાફી ની તપાસ ફ્રી કરી આપવામાં આવશે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ...

ટંકારા : હમીરપર ગામે વૃદ્ધે બીમારીથી કંટાળી કૂવામાં જંપલાવ્યું.

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના ઓમ શાંતિ પાર્ક સેટેલાઈટ ચોક પાસે શેરીમાં રહેતા પરશોતમભાઈ નારણભાઈ પેઠાણી (ઉ.વ. ૬૨) નામના વૃદ્ધ પોતાની બીમારીથી પીડાતા...

વાવડી રોડ પરથી દારૂની બોટલો પકડાઈ, આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઇ

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર સુમતિનાથ સોસાયટીમાં સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી હરેશભાઇ જલાભાઇ ગઢવીના મકાનમાંથી વિદેશી...

વાંકાનેર :- સીંધાવદર ગામે જુગાર રમતા પત્તાપ્રેમીઓ ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી ત્યારે જગ્યા પરથી જુગાર રમતા (૧) જીતેશભાઇ નાનજીભાઇ દલસાણીયા (૨) નીતેષભાઇ...

હળવદ :- ટ્રેઇલર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા મોત

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ ટાઉન વિસ્તારના શ્રીજી હોસ્પીટલની સામે રોડ પર ટ્રેઇલર નંબર આર.જે.-૩૬-જી.એ.-૫૩૪૯ ચાલક ગફલત ભરી રીતે ચલાવતો હોઈ ત્યારે રોડ...

૨૭ ઓગસ્ટ થી ૪ સપ્ટેમ્બર સુધી મોરબીમાં તમામ તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે

કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક...

મોરબી : વેપારીના બંધ ઘરમાંથી લાખોની મત્તાની ચોરી

સાતમ આઠમની રજા માણવા ગયેલા વેપારીના ઘરમાં તસ્કરોનો હાથ ફેરો મળતી માહિતી મુજબ મોરબીના મહાવીર ચશ્માં ઘરના સંચાલક સંજયભાઈ ભોગીલાલભાઈ વોરાનું ૫ શક્તિ પ્લોટ માં...

આમરણ ચોવીસીના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગત રવિવારે આમરણ ચોવીસી વિસ્તારના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી...

તાજા સમાચાર