Thursday, November 13, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં ઈન્સ્ટાગ્રામમા મુકેલી સ્ટોરીનો ખાર રાખી યુવક ઉપર ત્રણ શખ્સોનો પાઈપ વડે હુમલો

મોરબી: મોરબીના પંચાસર રોડ ઉપર ગીતામીલ નજીક ઈન્સ્ટાગ્રામમા મુકેલી સ્ટોરીનો ખાર રાખી યુવક પર ત્રણ ઈસમોએ પાઈપ વડે હુમલો કર્યો હતો અને યુવકને છોડાવવા...

સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આજે રાત્રે દેહદાન-અંગદાનના સંકલ્પ લેવડાવાશે

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિન તરીકે ઉજવણીનું આયોજન સાથેસાથે ભગતસિંહ અને ભારતમાતાની આરતી કરી વીરાજંલી આપશે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે રાત્રે બાળકોને...

પાટીદાર નવરાત્રિ મહોત્સવ દ્વારા શહીદ જવાનોના પરિવારને એક-એક લાખ રૂપીયાની સહાય ચુકવવામાં આવી

મોરબી: રાજ્યભરમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના સેવાભાવી એવા અજયભાઈ લોરિયા દ્વારા...

મોરબીમાં તા.1 ઓક્ટોબરે મચ્છુ તારા વહેતા પાણી અને માણકીની માથાકુટ ક્રોમીક નાટક ભજવાશે

મોરબી: મોરબીમાં ઉમિયા ગરબી મુનનગર ચોક ન્યુ ચંદ્રેસ ૧,૨ સોસાયટી દ્વારા નવરાત્રીના છઠ્ઠા નોરતે તા.૧ ઓક્ટોબર શનિવારના રોજ ભવ્ય નાટક મચ્છુ તારા વહેતા પાણી...

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિધવા મહિલાને સિલાઈ મશીનની ભેટ અપાઈ

મોરબી: મોરબી જિલ્લામાં સેવામાં હંમેશા અગ્રેસર રહેતી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ત્યારે હવે સોસાયટી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તરફ...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજિક વનીકરણ મોરબી દ્વારા એક હજાર ફલાદી રોપા વિતરણ કરાયા

મોરબી: નવરાત્રિના પાવન પર્વે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજિક વનીકરણ મોરબી દ્વારા વિના મુલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા આશરે ૧૦૦૦ જેવા ફલાદી...

માળીયા તાલુકાના સરપંચ એસોસિયેશનના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂકમાં સર્જાયો વિવાદ

મોરબી: મોરબી જીલ્લાના માળિયા તાલુકાના સરપંચ એસોસિયેશનના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક માળિયા તાલુકાના અગીયાર થી વધુ ગામોના સરપંચોને જાણ કર્યા વગર જ કરી દેવામાં...

મોરબીમાં મહિલા કોંગ્રેસ દ્વારા મીટીંગ યોજાઇ

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની બેન ઠુંમર ના આદેશ અનુસાર મોરબી ખાતે જિલ્લા કાર્યાલય મહિલા કોંગ્રેસ દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...

મોરબી હળવદ ફોરલેન ટેન્ડર રૂા.૧૯૭/- કરોડના ખર્ચે મંજૂર

મોરબી, પીપળી, હળવદ, જેતપર ફોરલેનની મંજૂરી પણ ટુંક સમયમાં મળશે મોરબી જિલ્લાના મોરબી, હળવદ તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુ રોડને ફોરલેન બનાવવા માટે મોરબીના ધારાસભ્ય...

જિલ્લાના ટુ વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

અરજદારે www.parivahan.gov.in પર તા. ૧૬ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AG સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૦૭/૧૦/૨૦૨૨ થી...

તાજા સમાચાર