Sunday, September 21, 2025
- Advertisement -spot_img

મોરબી

ખેલ મહાકુંભ–૧૧ ના વિજેતા ખેલાડીઓએ રોકડ પુરસ્કાર માટે ૧લી સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ જમા કરાવવા

ખેલ મહાકુંભનાં-૧૧માં સંસ્કરણમાં મોરબી જિલ્લા કક્ષાએ અનેક ખેલાડીઓ વિજેતા થયેલ છે. જે વ્યક્તિગત કે ટીમ રમતમાં૪થી વધારે ટીમ/સ્પર્ધક હોય તેને રોકડ પુરસ્કાર મળવા પાત્ર...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકારશ્રી વિરૂદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે કાયદો...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

15 વર્ષના મંદ બુધ્ધિના બાળકને તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવતી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ

મોરબી: જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મહિલોઓની સુરક્ષા તેમજ એકલવાયુ જીવન જીવતા સીનીયર સીટીઝન અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે “SHE TEAM"...

મોટા દહિસરા ગામે સાંસદનાં કમાન્ડોએ બીમારીથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી જીંદગી ટુકાવી

મોરબી: રાજકોટ સાસંદ મોહનભાઈ કુંડારીયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા અને ડેપ્યુટેશન પર સલામતી વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવતા અશ્વિન રાયધનભાઇ બાલાસરા (હાલ રહે. એસઆરપી રાજકોટ...

મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા ઉમિયા સર્કલ ખાતે ઓવરબ્રિજ બાનાવવા અંગે સી.એમ ને પત્ર લખી કરાઈ રજુઆત

મોરબી: મોરબી ઉમિયા સર્કલે ખાતે હજારો વાહનોનો ઘસારો રહેતો હોવાથી ભારેખમ ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ઉમિયા સર્કલે ફલાય ઓવરબ્રિજ ઓવરબ્રીજની આવશ્યકતા છે તેથી ઓવરબ્રિજ...

મોરબી : કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે રમેશભાઈ ઓઝાના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીમાં કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે તા ૧૨ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન પટેલ સમાજ વાડી, શકત શનાળા મોરબી...

મોરબીની રંગપર માધ્યમિક શાળાના પચાસ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જ્યંતી મહોત્સવ ઉજવાશે

માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધી સરકારી નોકરી કરનારનું સન્માન કરાશે. મોરબીના રંગપર ગામે ઈ.સ.1972 માં માધ્યમિક વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી જેને...

ટંકારાના હરિપર નજીક બાઈક સ્લીપ થતા યુવકનુ મોત

મોરબી: ટંકારા તાલુકાના હરિપર ગામ નજીક બાઈક સ્લીપ થઇ જતાં યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હજનાળી ગામે રહેતા ચીરાગભાઈ અનીલભાઈ ઓરીયા...

મોરબીના ઉંટબેટ શામપર ગામે પ્રેમસંબંધમાં મદદ કરવી યુવકને પડી ભારે

મોરબી: મોરબી તાલુકાના ઉંટબેટ શામપર ગામે પ્રેમસંબંધમાં બંનેને મદદ કરતો હોવાનું જાણવા મળતાં બે શખ્સોએ યુવકને માર મારી ફેક્ચર જેવી ઈજા પહોંચાડી હોવાની મોરબી...

તાજા સમાચાર