Tuesday, December 30, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેર બાઉન્ટ્રી પાસે બોલેરો ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશીદારૂની ૯૫ બોટલો સાથે બે ઝડપાયાં

મોરબી: વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસેથી બોલેરો પીકઅપ ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશીદારૂની બોટલો નંગ -૯૫ કિ.રૂ.૩૮,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૩,૪૯,૦૦૦/-ના મુદામાલ...

યુવક યુવતીઓ માટે જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

મોરબી : રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ...

નેશનલ યુથ એવોર્ડ મેળવવા 7 નવેમ્બર સુધી અરજી કરી શકાશે

મોરબી : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવાઓ તથા સેવાભાવી સંસ્થાઓ કે જેઓએ રાષ્ટ્રના...

હળવદના ટિકર ગામ નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

મોરબી: હળવદ તાલુકાના ટિકર ગામ નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે હાલ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી...

મોરબીના માધાપરમાં થયેલ ઝઘડામાં સામા પક્ષે ફરીયાદ નોંધાઈ 

 મોરબી: મોરબીના માધાપરમાં ગત તા. ૨૬ના રોજ થયેલ ઝઘડામાં સામા પક્ષ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ મોરબીમાં...

મોરબીના માધાપરમાં થયેલ ફાયરિંગ બાબતે એક આરોપીની ધરપકડ: બે આરોપી સગીરવયના હોવાનું ખુલ્યું

મોરબી: મોરબીના માધાપર શેરી નં-19મા ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવા બાબતે ભોગ બનનાર સંગ્રામસિંહ જાડેજા દ્વારા છ શખ્સો...

મોરબીના શનાળા રોડ ગાંધી ચોક નજીક મોબાઈલની દુકાનમાંથી 55હજારના આઈફોનની ચોરી 

મોરબી: મોરબીના શનાળા રોડ ગાંધી ચોક નજીક વર્લ્ડવાઈડ મોબાઈલ નામની મોબાઈલની દુકાનમાંથી આઇફોન ૧૨ પ્રો મેક્ષ કિં રૂ.૫૫ હજારના મોબાઈલની કોઈ અજાણ્યો ઈસમ ચોરી...

મોરબીના લાલપર ગામે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતા બે પક્ષો વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં શ્રી ગણેશ પેલેટ કારખાનાની સામે કિયા કાર ચાલક અને માલવાહક યુટીલીટીના ડ્રાઈવર વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતાં...

મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાની બદલી

મોરબી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે તમામ વિભાગમાં બદલી કરવામાં આવી રહી છે. જેમાં આરોગ્ય વિભાગમાં પણ આજે ૧૬ જેટલા જિલ્લા...

એસટી વિભાગ દ્વારા મોરબી અને વાંકાનેર એસટી ડેપો મેનેજરની બદલી કરાઈ 

મોરબી : ગુજરાતના વાહન વ્યવહાર એસ.ટી વિભાગ દ્વારા રાજ્યમાં આજે મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા દિલિપ...

તાજા સમાચાર