મોરબી: વાંકાનેર તાલુકાના ઢુવા ગામે વીસનાલા મટેલીયા નદીમા ડુબી જતાં એક શખ્સનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ પંચુડીયા ગામે રહેતા કંદુસીંગ ઠાકુરરૂસીંગ વાંકાનેર તાલુકાના ઢુવા ગામે વીસનાલા મટેલીયા પાણી ભરેલ નદીમા અકસ્માતે ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.
