મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીમાં જોન્સનગરના ઢાળ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં જોન્સનગરના ઢાળ પાસેથી આરોપી રાહુલભાઈ ભરતભાઈ સારલા (ઉ.વ.૨૫) રહે. મોરબી જોન્સનગર શેરી નં -૮ મુળ રહે મોરબી નવલખી બાયપાસ રોકડીયા હનુમાન મંદિર સામે મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૩૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.