Sunday, August 3, 2025

હળવદ :- જોગણી માતાજીના મંદિર પાસેથી જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે હળવદ ટાઉનમાં આવેલ જોગણી માતાજીના મંદિર પાસે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા સ્થળ પરથી પત્તા રમતા આરોપી

(૧) સિતાભાઈ રામાભાઈ રાઠોડ
(૨) હિંમતભાઈ ખેતાભાઈ રાઠોડ
(૩) લાલાભાઇ ધોકડભાઈ રાઠોડ
(૪) સુલતાનભાઈ રામાભાઈ રાઠોડ રહે તમામ હળવદ વાળાને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે તેમની પાસેથી ૧૫,૫૦૦/- ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર