Saturday, May 31, 2025

હળવદના બુટવડા ગામે નદીના પૂરમાં તણાઈ ડૂબી જતાં આધેડનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના બુટવડા ગામે નદીના પૂરમાં તણાઈ ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા રમતુભાઈ બેચરભાઈ ઝાપડા ઉ.વ.૫૦વાળા સાંજના સમયે પોતાની સાયકલ ચલાવી જતા બુટવડા ગામે નદીના પૂરમાં તણાઈ ડૂબી જતાં રમતુભાઈ નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર