હળવદના તાલુકાના સરા રોડ પર હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન એક ઈસમ સતનામ કોમ્પલેક્ષ પાસે સકમંદ લાગતા તેની તપાસ કરતા તે વરલી ફીચરના આંકડા લેતા ઝડપાયો હતો.
હળવદના સરા રોડ પર આવેલ સતનામ કોમ્પલેક્ષ પાસે પાસેથી કિરીટ વાસુદેવભાઇ વાહજોડિયા વાળાને રોકડ રકમ રૂ. ૧૭૫૦ સાથે વરલી ના આંકડા લખવાના સાધનો સાથે ઝડપી પાડવામાં આવ્યો. પોલીસ દ્વારા તેની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે
